gk in gujarati
મુઘલ સલ્તનતની સ્થાપના કયા યુદ્ધ બાદ થઈ ? 1) 1757 પ્લાસીનું યુદ્ધ 2) 1964 બક્સર નું યુદ્ધ 3) 1526 પાણીપતનું યુદ્ધ 4) આમાંથી એકપણ નહીં
gk in gujarati
દિલ્હી નિ ગાદી ઉપર મુઘલ સામ્રાજ્ય ની સ્થાપના કોણે કરી ? 1) હુમાયું 2) બાબર 3) જહાંગીર 4) અકબર
gk in gujarati
મુઘલ સામ્રાજ્ય દરમ્યાન કયા રાજા દ્વારા સુરતને લુટાયું હતું ? 1) ઔરંગઝેબ 2) શિવાજી 3) મહંમદ ગઝનવી 4) મહારાણા પ્રતાપ
gk in gujarati
નીચેના માંથી કોણ સૌથી વધુ એટલે 50 % જમીન મહેસૂલી ઉઘરાવતું હતું ? 1) અલ્લાઉદીન ખીલજી 2) બલ્બન 3) મુહમ્મદ તુઘલક 4) બહેલોલ લોદી
gk in gujarati
જહોન મીડનહોલે કયા મુઘલ સમ્રાટ પાસેથી વેપાર કરવાનું ફરમાન લેવાનો પ્રયત્ન કર્યો ? 1) અકબર 2) જહાંગીર 3) ઔરગઝેબ 4) ઉપરના તમામ
gk in gujarati
લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું ? 1) અકબર 2) હુમાયું 3) શાહજહાં 4) ઔરંગઝેબ
gk in gujarati
બુલંદ દરવાજાની ઇમારત કયા આવેલી છે ? 1) લખનૌ 2) ફતેહપુર સિક્રી 3) દિલ્હી 4) આગ્રા
gk in gujarati