GK IN GUJARATI

social science

FREESTUDYGUJARAT.COM

પ્રાચીન ભારત વિષે જાણવા જેવા NMMS ની પરીક્ષા માં પૂછાયેલ અગત્ય ના પ્રશ્નો  વાંચો

FREESTUDYGUJARAT.COM

અમેરિકા ખંડ ની શોધ કોને કરી હતી ? 1) અલ્બુંકર્ક   2) કોલંબસ    3) દુપ્લે   4) વાસ્કો - દ - ગામા

ANS : કોલંબસ

FREESTUDYGUJARAT.COM

ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝાપનાર કોણ હતો ?  1) વાસ્કો - દ - ગામા    2) કોલંબસ  3) મહમદ -ઇન -મજીદ  4) દૂપ્લે

ANS : કોલંબસ 

અમેરિકા ના મૂળ વતનીઓ ને કયા નામે ઓળખવામાં આવે છે ? 1) રેડ ઇન્ડિયન  2) બ્લેક ઇન્ડિયન    3) વ્હાઇટ ઇન્ડિયન  4) યેલ્લો ઇન્ડિયન

ANS : રેડ ઇન્ડિયન

FREESTUDYGUJARAT.COM

વાસ્કો -દ - ગામા કયા દેશનો વતની હતો ? 1) જર્મની   2) અમેરિકા   3) પોર્ટુગલ    4) પૉલેન્ડ

ANS : પોર્ટુગલ

FREESTUDYGUJARAT.COM

વાસ્કો -દ - ગામા નું જહાજ કઈ સાલમાં કાલિકટ બંદરે આવી પહોંચ્યું ?  1) 23 મી મે 1498   2) 25 મી એપ્રિલ 1492  3) 22 મી મે 1498  4) 24 મી માર્ચ 1498

ANS : 22 મી મે 1498

FREESTUDYGUJARAT. COM

પોર્ટુગીઝ એ કાલિકટ માં કોઠી ની સ્થાપના ઇ. સ . -------- ની સાલ માં કરી ? 1) 1510  2) 1500    3) 1508   4) 1501 

ANS : 1500

FREESTUDYGUJARAT.COM

પોર્ટુગીઝ એ ભારતમાં વેપાર કરવાની છૂટ કોણે આપી ? 1) વાસ્કો - દ -ગામા  2) ઝામોરીને    3) અંગ્રેજોએ   4) કોલંબસ  

ANS : ઝામોરીને

FREESTUDYGUJARAT. COM

ડચ લોકો ------- સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં ? 1) પોર્ટુગીઝ  2) અંગ્રેજો   3) ફ્રેંચ   4) મુઘલો  

ANS : અંગ્રેજો

FREESTUDYGUJARAT.COM

હિન્દુસ્તાન માં અંગ્રેજો નું પહેલું વહાણ ઇ . સ . -------- ની સાલમાં આવ્યું હતું ? 1) 1607  2) 1621  3) 1610   4) 1608 

ANS : 1608

FREESTUDYGUJARAT.COM

ઇ . સ . 1502 માં પોર્ટુગીઝો એ વેપાર કરવા માટે કયા બંદરે કોઠી સ્થાપી ? 1) કાલિકટ    2) ગોવા    3) કંડલા    4) કોચીન 

ANS : કાલિકટ

FREESTUDYGUJARAT.COM

ઇ . સ . 1608 માં અંગ્રેજોનું પહેલું વહાણ હિન્દુસ્તાન ના કયા બંદરે આવ્યું હતું ? 1) કાલિકટ  2) સુરત    3) મુન્દ્રા    4) વેરાવળ 

ANS : સુરત

FREESTUDYGUJARAT.COM