GK IN GUJARATI

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

આપણાં સૌરમંડળ માં રહેલા ગ્રહો ઉપગ્રહો તારા તમામ અવકાશી પદાર્થો તે અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો વિષે જાણીએ

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

કયો ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊંધી દિશા માં ધરી ભ્રમણ કરે છે ? 1) શુક્ર  2) બુધ   3) વરુણ   4) શનિ

ANS : શુક્ર

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

પૃથ્વી નો સૌથી નજીક નો ગ્રહ કયો ? 1) શુક્ર  2) ગુરુ   3) બુધ   4) નેપચ્યૂન

ANS : શુક્ર

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સુર્ય .. ..-........... 1) એક તારો છે   2) પૃથ્વી નો ઉપગ્રહ  3) એક ગ્રહ છે   4) એક ઉપગ્રહ

ANS : એક તારો છે

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સૌર પરિવાર નો સૌથી મોટો ગ્રહ કયો ? 1) બુધ   2) ગુરુ  3) પૃથ્વી   4) મંગળ

ANS : ગુરુ

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સૌર મંડળ નો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? 1) મંગળ   2) પૃથ્વી   3) શુક્ર  4) ગુરુ

ANS : શુક્ર

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

નીચેના માંથી કયા ગ્રહ ની આજુબાજુ માં ગૅસના વલયો બનેલા છે ? 1) મંગળ   2) ગુરુ   3) શનિ  4) બુધ

ANS :શનિ

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

અવકાશ સંશોથન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેંટર (S.A.C) ગુજરાત ના કયા શહેર માં આવેલું છે ? 1) ગાંધીનગર   2) અમદાવાદ  3) વડોદરા   4) રાજકોટ

ANS :અમદાવાદ

FREESTUDYGUJARAT.IN

કેપ્લર ના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે જ્યારે ઉપગ્રહ ને પૃથ્વી ની વધુ નજીક લાવવામાં આવે છે ત્યારે તેની ઝડપ .. .. 1) વધે છે  2) ઘટે છે   3) સરખી રહે છે   4) અંદાજી ના શકાય

ANS :વધે છે

સુર્ય ગ્રહણ વખતે  કઈ સ્થિતિ  હોય છે ? 1) સુર્ય,ચંદ્ર વચ્ચે પૃથ્વી   2) પૃથ્વી , સુર્ય વચ્ચે ચંદ્ર  3) પૃથ્વી , ચંદ્ર વચ્ચે સુર્ય   4) 1,2,3, ત્રણેય સ્થિતિ માં

ANS :પૃથ્વી , સુર્ય વચ્ચે ચંદ્ર 

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સપ્ટેમબર 2004 માં મૂકાયેલું ભારતના પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહ નું નામ શું ? 1) આર્ય ભટ્ટ   2)CARTOSET  3) RISET  4) EDUSAT

ANS :EDUSAT

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સૂર્યના ગર્ભ માં દ્રવ્ય ---------- અવસ્થા માં હોય છે ? 1) ધન   2) પ્રવાહી   3) વાયુ   4) પ્લાઝમા 

ANS :પ્લાઝમા

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સુર્ય ની પ્રદક્ષિણા કરવાની પૃથ્વી ની કક્ષા કેવી છે ? 1) ત્રાસી   2) સીધી   3) લંબગોળાકાર 4) ગોળાકાર

ANS :લંબગોળાકાર

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સુર્ય નો વ્યાસ કેટલા કિ.મી. નો છે ? 1) 13,92,000  2) 13,94,000   3) 13,96,000   4) 13,91,000

ANS :13,92,000 

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સુર્યની સૌથી નજીક નો ગ્રહ કયો ? 1) મંગળ   2) બુધ  3) ગુરુ   4) શુક્ર

ANS :બુધ