GK IN GUJARATI

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

આપણાં સૌરમંડળ માં રહેલા ગ્રહો ઉપગ્રહો તારા તમામ અવકાશી પદાર્થો તે અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો વિષે જાણીએ

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સૌરમંડળ માં સૌથી મોટો ઉપગ્રહ કયો છે ? 1) ગીનીમડ  2) ડિમોસ   3) ચંદ્ર   4) કોસમોસ

ANS : ગીનીમડ

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સૌરમંડળ માં સૌથી નાનો ઉપગ્રહ કયો છે ? 1) ગીનીમડ  2) ડિમોસ  3) ચંદ્ર   4) કોસમોસ

ANS : ડિમોસ

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સૌરમંડળ માં જાસૂસી ઉપગ્રહ કોણે કેહવાય છે ? 1) ગીનીમડ  2) ડિમોસ   3) ચંદ્ર   4) કોસમોસ

ANS : કોસમોસ

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સૌરમંડળ માં સૌથી વધુ ચમકતો તારો કયો છે ? 1) ધ્રુવ   2) સાઇરસ  3) શુક્ર    4) કોસમોસ

ANS : સાઇરસ

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સૌરમંડળ માં કયા ગ્રહ ને યુદ્ધ નો દેવ માનવામાં આવે છે ? 1) શનિ   2) મંગળ  3) ગુરુ   4) શુક્ર

ANS : મંગળ

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સૌરમંડળ માં પ્રભાત નો તારો કયો છે ? 1) શનિ   2) મંગળ   3) ગુરુ   4) શુક્ર 

ANS : શુક્ર

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સૌરમંડળ માં કયા ગ્રહ ને કૃષિ નો દેવ માનવામાં આવે છે ? 1) શનિ   2) મંગળ   3) ગુરુ   4) શુક્ર

ANS :શનિ

FREESTUDYGUJARAT.IN

OUR SOLAR SYSTEM

સૌરમંડળ માં કયા ગ્રહ ને સમુદ્રનો દેવ માનવામાં આવે છે ? 1) શનિ   2) નેપચ્યૂન  3) ગુરુ   4) શુક્ર

ANS :નેપચ્યૂન