Places and their earlier name 

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM

ગુજરાતનાં સ્થળો અને તેમના પ્રાચીન નામ

1)ભગુપુર   2) સ્તંભ તિર્થ    3) દધિ પુત્ર    4) ભૃગ કચ્છ 

ભરૂચ નું પ્રાચીન નામ શું હતું ?

GK IN GUJARAT

ANS : ભૃગ કચ્છ

Cloud Banner

1) જુનાગઢ  2) આણંદ   3) પાટણ    4) વડનગર 

ગુજરાતનાં પ્રાચીન નગર આનંદપુર નું આધુનિક નામ શું છે ?

ANS : વડનગર 

1) ઇંદ્રાવતી    2) રેવતી  3) કર્માવતી  4) અવંતીકા 

ઉજ્જૈન નું પ્રાચીન નામ શું છે ?

ANS : અવંતીકા

FREESTUDYGUJARAT. COM

Cloud Banner

1) બૃહદેશ્વર મંદિર    2)મોઢેરાનું સૂર્યમંદિર    3) કોણાર્કનું સૂર્યમંદિર  4) હજાર - રામ મંદિર 

કયું મદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

ANS : કોણાર્કનું સૂર્યમંદિર

GK IN GUJARAT

Cloud Banner

1) બૃહદેશ્વર   2) કૈલાશનાથ    3) મહાબલીપુરમ    4) કોણાર્ક 

પ્રાચીન ભારત નું સૌથી મોટું મંદિર કયું છે ? 

ANS : બૃહદેશ્વર

FREESTUDYGUJARAT. COM

GK IN GUJARAT

Cloud Banner

1)પ્રજા નો રક્ષક    2) યુદ્ધ માં ભાગ લેનાર સમુદાયનો વડો   3) ગામનો રક્ષક    4) એક પણ નહીં 

પ્રાચીનમાં ગ્રામીણ કોણ હતો ?

ANS :યુદ્ધ માં ભાગ લેનાર સમુદાયનો વડો

GK IN GUJARAT

Cloud Banner

1) કુમારપાળ    2) ભીમદેવ પેલો     3) સિદ્ધરાજ જયસિંહ     4) અજયપાળ 

ગુજરાતનાં ઇતિહાસ માં અશોક તરીકે કયા રાજાએ ઓળખવામાં આવે છે ?

ANS :કુમારપાળ

GK IN GUJARAT

Cloud Banner

1) ગાંધી આશ્રમ    2) સત્યાગ્રહ આશ્રમ    3) ફિનિક્સ આશ્રમ   4) દાંડી આશ્રમ 

સાબરમતી આશ્રમ નું મૂળ નામ શું હતું ? 

ANS :સત્યાગ્રહ આશ્રમ

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM