Inside look
Inside look
Inside look
Inside look
GK IN GUJARATI
Political leader and their efforts
FREESTUDYGUJARAT.COM
હિન્દ , હિન્દુ અને હિંદોસ્તા નો નારો કોણે આપેલો ?
ANS: ભારાતેન્દુ હરિશ્વચંદ્ર*
GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM
“આપણાં દેશમાં આપનું રાજ્ય “ આ ઉક્તિ કોની છે ?
ANS: મદનમોહન માલવિયા
GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM
“જય જવાન જય કિસાન નો નારો કયા નેતા એ આપ્યો ?
ANS: લાલ બહાદુર શાસ્ત્રી
GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM
“આરામ હરામ હે
નો નારો કયા નેતા એ આપ્યો હતો ?
ANS: જવાહર લાલ નેહરુ
GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM
“તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા
નો નારો આમણે આપ્યો ?
ANS : સુભાષ ચંદ્ર બોઝ
GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM
“માય લાઇફ ઇસ માય મૅસેજ નો નારો કયા નેતાએ આપ્યો ?
ANS : મહાત્મા ગાંધીજી
GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM
“સરહદ ના ગાંધીજી તરીકે કયા દેશભક્ત જાણીતા છે?
ANS : ખાન અબ્દુલ ગફરખાન
GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM
ગુજરાત ના સત્યાગ્રહી ઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
ANS : મોહનલાલ પંડયા
GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM
ગુજરાતમાં નિર્વણાધીન ‘ ક્રાંતિ તીર્થ ‘ સાથે કોનું નામ જોડાયેલું છે ?
ANS : શ્યામજી કૃષ્ણ વર્મા
GK IN GUJARATI
FREESTUDYGUJARAT.COM