Inside look

Inside look

Inside look

Inside look

GK IN GUJARATI

Political leader and their efforts 

 FREESTUDYGUJARAT.COM

હિન્દ , હિન્દુ અને હિંદોસ્તા નો નારો કોણે આપેલો ?

ANS: ભારાતેન્દુ હરિશ્વચંદ્ર*

GK IN GUJARATI

 FREESTUDYGUJARAT.COM

“આપણાં દેશમાં આપનું રાજ્ય “ આ ઉક્તિ કોની છે ? 

ANS: મદનમોહન માલવિયા

GK IN GUJARATI

 FREESTUDYGUJARAT.COM

“જય જવાન જય કિસાન નો નારો કયા નેતા એ  આપ્યો ?

ANS: લાલ બહાદુર શાસ્ત્રી

GK IN GUJARATI

 FREESTUDYGUJARAT.COM

“આરામ હરામ હે  નો નારો કયા નેતા એ  આપ્યો  હતો ?

ANS: જવાહર લાલ નેહરુ

GK IN GUJARATI

 FREESTUDYGUJARAT.COM

“તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા   નો નારો આમણે આપ્યો ?

ANS : સુભાષ ચંદ્ર બોઝ

GK IN GUJARATI

 FREESTUDYGUJARAT.COM

“માય લાઇફ ઇસ માય મૅસેજ નો નારો કયા નેતાએ  આપ્યો ?

ANS : મહાત્મા ગાંધીજી

GK IN GUJARATI

 FREESTUDYGUJARAT.COM

“સરહદ ના ગાંધીજી તરીકે કયા દેશભક્ત જાણીતા છે? 

ANS : ખાન અબ્દુલ ગફરખાન

GK IN GUJARATI

 FREESTUDYGUJARAT.COM

ગુજરાત ના સત્યાગ્રહી ઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ANS : મોહનલાલ પંડયા

GK IN GUJARATI

 FREESTUDYGUJARAT.COM

ગુજરાતમાં નિર્વણાધીન ‘ ક્રાંતિ તીર્થ ‘ સાથે કોનું નામ જોડાયેલું છે ?

ANS : શ્યામજી કૃષ્ણ વર્મા

GK IN GUJARATI

 FREESTUDYGUJARAT.COM