POLITICAL LEADER AND THEIR EFFORTS FOR FREEDOM

FREESTUDYGUJARAT.COM

આઝાદી માટે દેશનેતાઓ અને એ સમય દરમિયાન તેઓએ કહેલાં વાક્યો અને તેઓના કારો વિષે ચાલો જાણીએ

હું કાગડા કુતરા ની મોતે મરીશ , પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમ માં પાછો પગ મુકીશ નહીં – આવું કોણે કહેલું ?

ANS : ગાંધીજી

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

ANS : બિસ્મીલ

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હે .. દેશ દાઝ ની ભાવના કોણે વ્યક્ત કરી ?

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

અમદાવાદ માં  આવેલ અભય ઘાટ કયા મહાપુરુષ ની સમાધિ તરીકે જાણીતી  છે ?

ANS : મોરારજી દેસાઇ

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

GK IN GUJARATI

કયા ક્રાંતિવીરે ‘ મિત્રમેલા ‘ નામની સંસ્થા સ્થાપી હતી ?

ANS : વિનાયક સાવરકર

FREESTUDYGUJARAT.COM

 1  મે 1897  માં રામકૃષ્ણ મિશન ની સ્થાપના કોણે કરી હતી ?

ANS : સ્વામી વિવેકાનંદ

GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

ભારત ની સ્વતંત્ર ની લડત માં ઇંકલાબ ઝિંદાબાદ નું સૂત્ર કોણે આપ્યું હતું ?

ANS : ભગતસિંહ 

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

જય જવાન જય કિસાન જય વિજ્ઞાન નું સૂત્ર કોણે આપ્યું હતું ?

ANS : અટલ બિહારી વજપેઈ 

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો – નું સૂત્ર કોણે આપ્યું ?

ANS : સ્વામી વિવેકાનંદ

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

મહાત્મા ગાંધીજી એ તેમના  રાજકીય ગુરુ  તરીકે કોણે અપનાવ્યાં  હતા ?

ANS : ગોપાલકૃષ્ણ ગોખલે

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

આવીજ બીજી જનરલ નોલેજની ક્વિઝ માટે તથા કરંટ અફેર્સ અને તેની ક્વિઝ માટે મુલાકાત લો અથવા નીચે કિલક કરો.