POLITICAL LEADER AND THEIR EFFORTS FOR FREEDOM

FREESTUDYGUJARAT.COM

આઝાદી માટે દેશનેતાઓ અને એ સમય દરમિયાન તેઓએ કહેલાં વાક્યો અને તેઓના કારો વિષે ચાલો જાણીએ

ભારત વર્ષના પ્રથમ ફિલ્ડ માર્શલની ગૌરવભરી કામગીરી કોણે કરી હતી ? 1) લોર્ડ માઉન્ટ બેટન   2) જવાહરલાલ નેહરું   3) જનરલ કરીઅપ્પા   4) જનરલ માણેકશા

ANS : જનરલ માણેકશા :

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

ANS : રવીન્દ્રનાથ ટાગોર

ગાંધીજી માટે મહાત્મા શબ્દ સૌ પ્રથમ કોણે વાપરેલો ? 1) સરદાર વલ્લભભાઈ   2) કોઈક પત્રકાર   3) રવીન્દ્રનાથ ટાગોર  4) વિનોબા ભાવે

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

જય હિન્દ સૂત્ર કોણે આપ્યું ? 1) ગાંધીજી   2) સુભાષચંદ્ર બોઝ  3) ઇન્દિરા ગાંધી   4) જવાહરલાલ નેહરુ

ANS : સુભાષચંદ્ર બોઝ

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

GK IN GUJARATI

ભારતની આઝાદી ના આંદોલનો દરમિયાન અંગ્રેજો ને ‘કવીટ ઈન્ડિયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ   2) ગાંધીજી  3) સુભાષ ચંદ્ર બોઝ   4) જવાહરલાલ નેહરુ

ANS : ગાંધીજી

ભારત માં હરિયાળી ક્રાંતિ ના પાયામાં -----નેતા હતા ? 1) ડૉ . કુરિયન   2) જય પ્રકાશ નારાયણ   3) ડૉ . નોમર્ન ઈ . બાબોગ   4) ડૉ. એમ . એસ . સ્વામીનાથન

ANS : ડૉ. એમ . એસ . સ્વામીનાથન

GK IN GUJARATI

GK IN GUJARATI

ગાંધીજી ના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? 1) લિયો ટોલ્સટોય   2) રામનારાયણ વી . પાઠક   3) ગોપાલ કૃષ્ણ ગોખલે   4) શ્રીમદ રાજચંદ્ર 

ANS : શ્રીમદ રાજચંદ્ર 

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

લોકનાયક તરીકે કોણ ઓડખાય છે ? 1) બાલ ગંગાધર તિલક   2 ) લોક માન્ય તિલક   3) જય પ્રકાશ નારાયણ  4) એન . કે . નારણ મૂર્તિ

ANS : જય પ્રકાશ નારાયણ  

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

બકરી ની જેમ 100 વર્ષ જીવવા કરતાં એક પળ સિંહ ની જેમ જીવવું બહેતર છે આ વાક્ય કોનું છે ? 1) મંગલ પાંડે   2) ટીપું સુલતાન  3) મહારાણા પ્રતાપ   4) બાજીરાવ -1

ANS : ટીપું સુલતાન

GK IN GUJARATI

હિન્દ , હિન્દુ અને હિંદોસ્તા નો નારો કોણે આપેલો ? 1) ભારાતેન્દુ હરિશ્વચંદ્ર 2) ભગતસિહ  3) ઇકબાલ   4) સુખદેવ

ANS : ભારાતેન્દુ હરિશ્વચંદ્ર

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

“આપણાં દેશમાં આપનું રાજ્ય “ આ ઉક્તિ કોની છે ? 1) ગાંધીજી   2) મદનમોહન માલવિયા  3) વિનોબા ભાવે   4) અરવિંદ ઘોષ

ANS : મદનમોહન માલવિયા

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

પાવર ટુ પીપલ ‘ સૂત્ર કોણે આપ્યું ? 1) મોરારજી દેસાઇ  2) એચ . ડી . દેવગોડા   3) અટલ બિહારી વાજપેઈ   4) રાજીવ ગાંધી 

ANS : રાજીવ ગાંધી

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

આવીજ બીજી જનરલ નોલેજની ક્વિઝ માટે તથા કરંટ અફેર્સ અને તેની ક્વિઝ માટે મુલાકાત લો અથવા નીચે કિલક કરો.