Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

ગુજરાતના બંદરો વિષે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વાંચો આપની પરીક્ષા માટે ઉપયોગી.

PORTS IN GUJARAT

Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

સિંધુ ખીણ સંસ્કૃતિ ના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે?

FREESTUDYGUJARAT. COM

લોથલ

બંદર  - PORT

Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

ભારતમાં પારસીઑ ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદરે આવ્યા હતા ?

FREESTUDYGUJARAT. COM

સંજાણ

બંદર  - PORT

Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું ?

FREESTUDYGUJARAT. COM

ANS : ખંભાત

બંદર  - PORT

Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

મુક્ત વ્યાપાર ક્ષેત્રે ધરાવતું ગુજરાત નું બંદર એટલે ?

FREESTUDYGUJARAT. COM

કંડલા

બંદર  - PORT

Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ?

FREESTUDYGUJARAT. COM

 અલંગ

બંદર  - PORT

Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

ભારતમાં કયું બંદર કચ્છ ના અખાત પર આવેલું છે ?

FREESTUDYGUJARAT. COM

ANS : બેડી

બંદર  - PORT

Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

પ્રસિદ્ધ દરિયાઈ જીવ સૃષ્ટિ માટેના મરીન નેશનલ પાર્ક કયા બંદર ના સમુદ્ર વિસ્તારમાં આવેલો છે ?

FREESTUDYGUJARAT. COM

બેડી – જામનગર

બંદર  - PORT

Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998 થી કામ કરતું થયું છે ?

FREESTUDYGUJARAT. COM

પીપાવાવ

બંદર  - PORT

Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

ગુજરાતમાં  પીપાવાવ બંદર કયા જિલ્લા માં આવેલ છે ?

FREESTUDYGUJARAT. COM

ANS: અમરેલી

બંદર  - PORT

Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

ભાવનગર જિલ્લાના અલંગ બંદર ઉપરાંત ગુજરાતનાં કયા અન્ય સ્થળે જહાજ તોડવાનો ઉદ્યોગ વિકસ્યો છે ?

FREESTUDYGUJARAT. COM

સચાણા – જામનગર

બંદર  - PORT

Floral Pattern
Floral Pattern

GK IN GUJARATI

ગુજરાતનાં દરિયા કિનારે નવા બંદર નો વિકાસ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ?

FREESTUDYGUJARAT. COM

મોન્ટ્રિવલ પોર્ટ

બંદર  - PORT

Floral Pattern
Floral Pattern

“GK IN GUJARATI

FREESTUDYGUJARAT. COM

બંદર  - PORT

ગુજરાતના બંદરો વિષે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વાંચો આપની પરીક્ષા માટે ઉપયોગી.