NATIONAL SYMBOLS

GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

આપના જનરલ નોલેજ માટેઉપયોગી અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો

"વંદે માતરમ" ગીત કયા પુસ્તક માં પ્રકાશિત થયું હતું ?

આનંદમઠ

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

રાષ્ટ્રીય પ્રતીકો 

વંદે માતરમ કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસિદ્ધ થયું ?

ચંપારણ સત્યાગ્રહ

GK IN GUJARATI

રાષ્ટ્રીય પ્રતીકો 

મેડમ ભીખાઈજી કામા

1907માં જર્મની માં ‘આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ ‘ માં સૌપ્રથમ વાર કોણે હિન્દુસ્તાનનો રાષ્ટ્ર દવજ ફરકાવ્યો ?

GK IN GUJARATI

વંદે માતરમ ની રચના કોણે કરી ?

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

બંકિમચંદ્ર ચટોપાધ્યાય

રાષ્ટ્રીય પ્રતીકો

રાષ્ટ્રીય મુદ્રા નીચે સત્યમેવ જયતે કઈ લિપિ માં લખેલું છે ?

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

દેવનાગરી

GK IN GUJARATI

મુદ્રાલેખ સત્યમેવ જયતે કયા ગ્રંથ માંથી લેવામાં આવ્યો છે ?

મુંડક ઉપનિષદ

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

ભારત નું રાષ્ટ્રીય ચિન્હ શેમાંથી લેવામાં આવ્યું છે ?

વારાણસી માં આવેલ સારનાથ ના સ્તંભ માંથી

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

મેડમ કામા દ્વારા બનાવેલ રેશમી દવજમાં બે શબ્દ માંથી એક સ્વદેશી અને બીજો ------

વંદે માતરમ

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARATI

શક સવંત ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય છે ?

ચૈત્ર

FREESTUDYGUJARAT.COM

રાષ્ટ્રીય પ્રતીકો 

GK IN GUJARATI

રાષ્ટ્ર દવજ ની કલ્પના ને ભારત ની બંધારણ સભા એ ક્યારે અપનાવામાં આવી ?

જુલાઈ 1947

FREESTUDYGUJARAT.COM