ભારતમાં થયેલ તમામ અવકાશીય સંશોધન ગ્રહ , ઉપગ્રહ ને લગતા અગત્યના અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલ પ્રશ્નો 

gk in gujarati

અવકાશ યાત્રા 

freestudygujarat. com

જવાબ : કુતરી

અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું ? 1) ગધેડો   2) વાંદરો  3) ઊંટ   4) કુતરી 

gk in gujarati

અવકાશ યાત્રા 

જવાબ : યુરિ ગેગેરીન

પ્રથમ અવકાશયાત્રી નીચેનામાંથી કોણ હતા ? 1) કોપરનીકસ   2) નિલઆર્મસ્ટ્રોંગ   3) યુરિ ગેગેરીન  4) શેરપા અંગરિતા

gk in gujarati

અવકાશ યાત્રા 

જવાબ : આર્ય ભટ્ટ

પ્રથમ ભારતીય ઉપગ્રહ કયો ? 1) અરવિંદ ત્રિવેદી   2) આર્ય ભટ્ટ  3) ઉપેન્દ્ર ભટ્ટ   4) આમાંથી એક પણ નહીં

gk in gujarati

અવકાશ યાત્રા 

જવાબ : વાઇકિંગ

અમેરિકા એ કયા ઉપગ્રહ ની મદદ થી મંગળ પર સંશોધન કર્યું છે ? 1) ઓષ્ટિકિંગ  2) વાઇકિંગ  3) એક્સપ્લોરર 4) પાયોનિયર

gk in gujarati

અવકાશ યાત્રા 

ઇંડિયન નેશનલ સેટેલાઈટ

ઉપગ્રહ ‘INSAT’ નું પૂરું નામ શું છે ? 1) ઇંડિયન સ્પેસ ટેકનોલોજી  2) ઇન્ટરનેશનલ સેટેલાઈટ   3) ઇંડિયન નેશનલ સેટેલાઈટ 

gk in gujarati

અવકાશ યાત્રા 

માનવરહિત એરિયલ વ્હીકલ

નિશાંત એ શું છે ? 1) માનવરહિત એરિયલ વ્હીકલ  2) અવાકસ   3) ઍન્ટિ ટેન્ક મિસાઇલ   4) ક્રૂઝ મિસાઇલ

gk in gujarati

અવકાશ યાત્રા 

જવાબ : કઝાકિસ્તાન

અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ બીજો અંતરીક્ષ યાત્રા માટે કયા દેશથી ઉડાન ભરી હતી ? 1) કઝાકિસ્તાન 2) ભારત   3) અમેરિકા  4) જાપાન

gk in gujarati

અવકાશ યાત્રા 

જવાબ : ક્યુરિયોસિટી

મંગળ પર જવાની શોધ માટે નાસા દ્વારા અવકાશમાં કયું યાન મોકલવામાં આવ્યું ? 1) વોયોજર  2) પાયોનિયર   3) કોલંબિયા  4) ક્યુરિયોસિટી 

gk in gujarati

અવકાશ યાત્રા 

જવાબ : અમદાવાદ

પ્રાયોગિક ધોરણે ભારતનું પ્રથમ ઉપગ્રહ સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું ? 1) પૂણે  2) અમદાવાદ   3) મુંબઈ  4) નવી દિલ્હી

gk in gujarati

અવકાશ યાત્રા 

જવાબ : કેનેડી

સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? 1) જાંબા  2) નાસા   3) કેનેડી  4) ઈસરો

gk in gujarati

અવકાશ યાત્રા