ધર્મ અને સંસ્કૃતિ

Religion and Culture

GK IN GUJARATI

ભારતનાં ધર્મો અને સંસ્કૃતિ વિષે.   પરીક્ષામાં પૂછાયેલા અને પૂછાઇ શકે તેવા પ્રશ્નો.

ધર્મ અને સંસ્કૃતિ

Religion and Culture

સિનેગોંગ કયા ધર્મ નું પ્રાર્થનાનું સ્થળ છે ?  1) યહૂદી   2) શીખ       3) પારસી   4) તાઓ

Ans :  યહૂદી

ધર્મ અને સંસ્કૃતિ

બૌદ્ધ ધર્મ ના પવિત્ર ગ્રંથ નું નામ શું છે ? 1) ભગવદગીતા   2) સારિપુત્ર પ્રકરણ 3) કલ્પસૂત્ર  4) ત્રિપિટક

Ans :  ત્રિપિટક 

Religion and Culture

ધર્મ અને સંસ્કૃતિ

Religion and Culture

કયા ધર્મ ના અહિંસા ને પરમો ધર્મ કહ્યો છે ? 1) જૈન  2) બૌદ્ધ  3) મુસ્લિમ  4) ખ્રિસ્તી

Ans :  જૈન  

ધર્મ અને સંસ્કૃતિ

Religion and Culture

તાઓ ધર્મના સ્થાપક કોણ હતા ? 1) માઓ – ત્સે – તુંગ 2) મોઝીઝ  3) લાઓત્સે  4) તાઓ – ત્સે

Ans : લાઓત્સે

ધર્મ અને સંસ્કૃતિ

ધાર્મિક સાહિત્ય માં બૌદ્ધ ધર્મ કયા અમૂલ્ય ગ્રંથોનો વારસો આપ્યો છે ? 1) ત્રિપિટક  2) કલ્પસૂત્ર 3) ગીતા 4) ગ્રંથ સાહિબ

Ans : ત્રિપિટક

Religion and Culture

ધર્મ અને સંસ્કૃતિ

Religion and Culture

અગ્નિની પૂજા કયા સાહિત્ય માં થાય છે ?  1) ઇસ્લામ  2) બૌદ્ધ   3) ખ્રિસ્તી   4) પારસી 

Ans : પારસી 

ધર્મ અને સંસ્કૃતિ

Religion and Culture

કુશીનગર અને લુંબિની સ્થળ કોની સાથે સંબંધિત છે ? 1) મહાવીર  2) ગૌતમ બુદ્ધ  3) સત્યેંદ્ર નાથ  4) રવીન્દ્રનાથ ટાગોર

Ans : ગૌતમ બુદ્ધ 

ધર્મ અને સંસ્કૃતિ

Religion and Culture

ઉદવાડા એ કયા ધર્મ ના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે ? 1) જૈન   2) બૌદ્ધ  3) મુસ્લિમ  4) પારસી

Ans : પારસી 

ધર્મ અને સંસ્કૃતિ

Religion and Culture

ગૌતમ બુદ્ધ એ ધર્મ ચક્ર પરિવર્તન નો સૌ પ્રથમ ઉપદેશ કઈ જગ્યા એ આપેલો ? 1) સાંચી   2) સારનાથ  3) શ્રીવસ્તી  4) બોધીગયા

Ans : સારનાથ

ધર્મ અને સંસ્કૃતિ

Religion and Culture

ગુજરાતમાં એક માત્ર સીનેગોગ કયા આવેલું છે ? 1) ભરૂચ  2) ઉદવાડા  3) વડોદરા  4) અમદાવાદ

Ans : અમદાવાદ

ધર્મ અને સંસ્કૃતિ

Religion and Culture

જૈન ધર્મ માંથી ઉચ્ચતમ સદગુણ નીચેનમાંથી કોઈ એક છે ? 1) સત્ય  2) અહિંસા   3) અસ્તેય 4) શાંતિ

Ans : અહિંસા

ધર્મ અને સંસ્કૃતિ

Religion and Culture

આવી બીજી ગુજરાતીમાં જીકેની ક્વિઝ અને દરરોજના કરંટ અફેર્સ માટે ખાસ મુલાકાત લો. અને ગ્રૂપમાં જોઇન થાઓ. 

FreeStudyGujarat.in