games IN INDIA

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARAT

ભારતમાં રમાતી રમત ગમત ,તેમાં વિજયી થયેલ વ્યક્તિના નામ અને  એ વ્યક્તિ એ મેળવેલ  એવાર્ડ / કપ / ટ્રોફી વિષે  જાણકારી  

નીચેનમાંથી ચેસ ની ખેલાડી કોણ છે ? 1) શિખા ઓબેરોય   2) ડાયના એડુલજી   3) શાયની વિલિયમ્સ   4) કોનેરુ હમ્પી

કોનેરુ હમ્પી

GK IN GUJARAT

સાયના નહેવાલ નું નામ કઈ રમત સાથે જાણીતું છે ? 1) ટેબલ ટેનિસ  2) લોન ટેનિસ   3) બેડમીન્ટન 4) આર્ચરી

બેડમીન્ટન

GK IN GUJARATI

નીચેનમાંથી કોણ નિશાને બાજ ની સ્પર્ધા સાથે સંકળાયેલી છે ? 1) અંજલી ભાગવત  2) સાનિયા નહેવાલ  3) સાનિયા મિરઝા   4) કિરણ શેખાવત

અંજલી ભાગવત

GK IN GUJARATI

સુશીલકુમાર કઈ રમત સાથે સંકળાયેલી છે ? 1) સ્વિમિંગ  2) વેઇટલિફ્ટિંગ   3) કુસ્તી  4) બેડમિન્ટન

કુસ્તી

GK IN GUJARATI

કુંજરા ની દેવી નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે ? 1) ક્રિકેટ  2) હોકી   3) ટેબલ ટેનિસ   4) વેઇટ લિફ્ટિંગ

વેઇટ લિફ્ટિંગ

GK IN GUJARATI

ભારતની સૌ પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ની ટીમના સુકાની કોણ હતા ? 1) કપિલદેવ  2) અજીત વોડકર  3) સુનીલ ગાવસ્કર   4) સંદીપ પાટીલ

અજીત વોડકર

GK IN GUJARATI

દુનિયા ના સાત સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ્ય દાખવનાર સ્પર્ધક નીચેના પૈકી કોણ છે ? 1) રિહેન મહેતા  2) નાથુરામ પહાડે  3) માના પટેલ  4) કલ્યાણી સક્સેના

નાથુરામ પહાડે

GK IN GUJARATI

સોમદેવ દેવધર્મને કઈ રમત માંથી સન્યાસ લીધો ? 1) ટેનિસ  2) ફૂટબોલ   3) વૉલીબોલ  4) હૉકી

ટેનિસ

GK IN GUJARATI

ગીતા મલિક કઈ રમત સાથે સંબંધિત છે ? 1) એરોબિકસ  2) એથ્લેટિકસ  3) તિરંદાજી  4) એક પણ નહીં

એથ્લેટિકસ

GK IN GUJARATI

અનિબાર્રન લાહિરિ કઈ રમત સાથે સંકળાયેલા છે ? 1) બોકસિંગ  2) કુસ્તી   3) ગોલ્ફ  4) કબી

ગોલ્ફ

GK IN GUJARATI

NEXT STEPs

GK IN GUJARATI

FOR QUIZ 

Tilted Brush Stroke
Scribbled Arrow