gk in gujarati
01
વનસ્પતિ ની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ
02
ઉપયોગ : હવા/ વાતાવરણ નું દબાણ માપવામાટે આ સાધનનો ઉપયોગ થાય છે
03
ઉપયોગ : વરસાદ માપવા માટેઆ સાધનનો ઉપયોગ થાય છે
04
ઉપયોગ : લોહીના દબાણ માપવાનું સાધન
gk in gujarati
gk in gujarati
05
ઉપયોગ : આ સાધન થી ભેજના પ્રમાણ ની નોંધ લેવાય છે
06
07
સમુદ્ર અને અંતરીક્ષ ના દિશા સૂચવવા આ સાધનનો ઉપયોગ થાય છે
08
ચુંબકીય સોય આ સાધનમાં જોવા મળે છે ઉત્તર દક્ષિણ દિશા સૂચવવા ઉપયોગી
09
ઉપયોગ : ભૂકંપ નું ઉદગમ સ્થાન અને વેગ જાણી શકાય
10
ઉપયોગ : ઉષ્ણતામાન માપવાનું સાધન
11
યાંત્રિક શક્તિ નું વીજળી શક્તિ માં રૂપાંતર કરતું સાધન
12
ઉપયોગ : દૂરની વ્યક્તિ સાથે વાત કરવાનું સાધન