SCIENCE EQUIPMENT AND THEIR USES

gk in gujarati

વૈજ્ઞાનિક સાધનો અને તેના ઉપયોગો 

freestudygujarat. com

01

કેસ્કોગ્રાફ 

વનસ્પતિ ની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ 

freestudygujarat. com

SCIENCE EQUIPMENT 

02

બેરોમીટર 

ઉપયોગ : હવા/ વાતાવરણ નું  દબાણ માપવામાટે આ સાધનનો  ઉપયોગ થાય છે  

freestudygujarat. com

SCIENCE EQUIPMENT

03

ઊડોમીટર (UDOMETER)

ઉપયોગ : વરસાદ માપવા માટેઆ સાધનનો ઉપયોગ થાય છે  

freestudygujarat. com

SCIENCE EQUIPMENT

04 

સિફગ્મો મેમીટર 

ઉપયોગ : લોહીના દબાણ માપવાનું સાધન 

freestudygujarat. com

SCIENCE EQUIPMENT

gk in gujarati

05 

હાઈગ્રોમીટર 

ઉપયોગ : આ સાધન થી ભેજના પ્રમાણ ની નોંધ લેવાય છે 

freestudygujarat. com

SCIENCE EQUIPMENT

વિદ્યુત પ્રવાહ નું અસ્તિત્વ અને દિશા માપવા માટે નું ઉપકરણ 

freestudygujarat. com

06

ગેલ્વેનોમીટર 

SCIENCE EQUIPMENT

07  

ગાયરો સ્કોપ 

સમુદ્ર અને અંતરીક્ષ ના દિશા સૂચવવા આ સાધનનો ઉપયોગ થાય છે  

freestudygujarat. com

SCIENCE EQUIPMENT

08  

હોકાયંત્ર 

ચુંબકીય સોય આ સાધનમાં જોવા મળે છે ઉત્તર દક્ષિણ દિશા સૂચવવા ઉપયોગી   

freestudygujarat. com

SCIENCE EQUIPMENT

09  

સિસ્મોગ્રાફ 

ઉપયોગ : ભૂકંપ નું ઉદગમ સ્થાન અને વેગ જાણી શકાય 

freestudygujarat. com

SCIENCE EQUIPMENT

10  

થર્મોમીટર (Thermometar)

ઉપયોગ  : ઉષ્ણતામાન  માપવાનું સાધન 

freestudygujarat. com

SCIENCE EQUIPMENT

11   

ડાયનેમો 

યાંત્રિક શક્તિ નું વીજળી શક્તિ માં રૂપાંતર કરતું  સાધન 

freestudygujarat. com

SCIENCE EQUIPMENT

12 

ટેલિફોન (TELEPHONE)

ઉપયોગ : દૂરની વ્યક્તિ સાથે વાત કરવાનું સાધન 

freestudygujarat. com

SCIENCE EQUIPMENT