Scientific Name and their symbol 

GK IN GUJARAT

FREESTUDYGUJARAT. COM

1)નાઇટ્રિક એસિડ   2)સલ્ફર ઓકસાઈડ  3)સલ્ફ્યુરસ એસિડ 4)સલ્ફ્યુરીકએસિડ

H2SO4 એ કોનું અનુસૂત્ર છે?

GK IN GUJARAT

ANS : સલ્ફયુરીકએસિડ

Cloud Banner

1) કેલ્શિયમ સલ્ફેટ   2) સલ્ફર ડાયોક્સાઈડ   3) પોટેશિયમ ક્લોરાઇડ   4) સોડિયમ ક્લોરાઇડ

ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ?

ANS : સોડિયમ ક્લોરાઇડ

1) કેલ્શિયમ સલ્ફેટ  2) પોટેશિયમ ક્લોરાઇડ   3) પોટેશિયમ નાઇટ્રેટ   4) કેલ્શિયમ નાઇટ્રેટ

પ્લાસ્ટર ઓફ પેરિસ નું રાસાયણિક નામ શું છે ?

ANS : કેલ્શિયમ સલ્ફેટ

Cloud Banner

1) સાઈટ્રિક એસિડ   2) એસ્કોર્બિક એસિડ 3) ઓકઝેલીક એસિડ   4) નાઇટ્રિક એસિડ

વિટામિન C નું રાસાયણિક નામ શું છે ?

ANS : એસ્કોર્બિક એસિડ

Cloud Banner

1)CO2   2) SO2   3) H2O  4) O2

પાણીના અણુંનું રાસાયણિક સૂત્ર શું છે ?

ANS : H2O

FREESTUDYGUJARAT. COM

GK IN GUJARAT

Cloud Banner

1) સોડિયમ ન્યૂક્લિ ઓટાઈડલ  2) આલ્ફા ક્લોરો એસીટોફેનન  3) સિલ્વર બિટાટ્રાયોમાઇડ  4) ઉપરોક્ત એક પણ નહીં

ટીઅર ગૅસનું રાસાયણિક નામ શું છે ?

ANS :આલ્ફા ક્લોરો એસીટોફેનન

Cloud Banner

1) સાઈક્લોનાઈટ  2) ડેક્ષટ્રાન   3) સાઈનોહાડ્રીન   4) સાઈક્લોહેકઝાન

નીચેના પૈકી RDX નું બીજું નામ શું છે ?

ANS :સાઈક્લોનાઈટ

Cloud Banner

1) સોડિયમ નાઈટ્રેટ  2) ક્લોરોફઈડ ઓફ લાઈમ   3) એસિટીક એસિડ  4) ઉપર ના બધા જ

વિનેગર નું રાસાયણિક નામ શું છે ?

ANS :એસિટીક એસિડ

Cloud Banner

1) સોડિયમ બાય કાર્બોનેટ  2) સોડિયમ કાર્બોનેટ   3) સોડિયમ ક્લોરાઇડ   4) એક પણ નહીં

ખાવાના સોડા નું રાસાયણિક નામ શું છે ?

ANS :સોડિયમ બાય કાર્બોનેટ