Floral
રાજ્ય અને તેના તહેવાર
freestudygujarat . com
Light Yellow Arrow
GK IN GUJARATI
જુદા-જુદા ઉજવાતા તહેવારો વિષે જાણીએ તે ક્યારે ઉજવાય ગુજરાતી માસ મુજબ?
કુંભ મેળો કયા કયા સ્થળે યોજાય છે ?
1 .અલહાબાદ,2. હરિદ્વાર 3. ઉજ્જૈન 4. નાસિક
Green Curved Line
GK IN GUJARATI
GK IN GUJARATI
હોડી હરીફાઈ કયા તહેવારની ખાસ વિશેષતા છે ?
ઓણમ
Green Curved Line
GK IN GUJARATI
ભારતમાં ગણેશ ઉત્સવ ની શરૂઆત કોણે કરી હતી ?
લોકમાન્ય તિલક
Green Curved Line
GK IN GUJARATI
પોંગલ કયા રાજ્ય નો મુખ્ય તહેવાર છે ?
તામિલનાડુ
Green Curved Line
GK IN GUJARATI
બંગાળમાં કાલી પુજા નો મહોત્સવ ચાલતો હોય ત્યારે ગુજરાતમાં કયો તહેવાર હોય છે ?
નવરાત્રિ
Green Curved Line
GK IN GUJARATI
ગુરૂપૂર્ણિમા ક્યારે આવે છે ?
અષાઢ સુદ પૂનમ
Green Curved Line
GK IN GUJARATI
શરદ પૂર્ણિમા ક્યારે આવે છે ?
આસો સુદ પૂનમ
Green Curved Line
GK IN GUJARATI
ગીતાજયંતી ક્યારે આવે છે ?
માગશર સુદ એકાદશી
Green Curved Line
GK IN GUJARATI
કૃષ્ણા ના જન્મ નો તહેવાર જન્માષ્ટમી ક્યારે આવે છે ?
શ્રાવણ વદ 8
Green Curved Line
GK IN GUJARATI
અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
હનુમાન જયંતી
Green Curved Line
GK IN GUJARATI
રામનવમી કયા દિવસે આવે છે ?
ચૈત્ર સુદ નોમ
Green Curved Line
GK IN GUJARATI
ગણગોર તહેવાર કયા રાજ્ય નું છે ?
રાજસ્થાન
Green Curved Line
GK IN GUJARATI
રક્ષાબંધન કયા દિવસે આવે છે ?
શ્રાવણ સુદ પૂનમ
Green Curved Line