gk in gujarati
પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ કોને બાંધવી હતી ? 1) રાણી ઉદયમતી 2) નાયલકા દેવી 3) મીનળ દેવી 4) રાણી રૂડાબાઈ
gk in gujarati
અમદાવાદ નું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? 1) મહેમુદ બેગડા 2) અહમદશાહ -1 3) દાઉદ ખાન 4) કુતુબ્દીનઅહમદશાહ
gk in gujarati
સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલું હતું ? 1) મીનળદેવી 2) અજયપાળ 3) ભીમદેવ પેહલો 4) સિદ્ધરાજ જયસિંહ
gk in gujarati
સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે ? 1) મોર્ય વંશ 2) ગુપ્ત વંશ 3) વાઘેલા વંશ 4) સોલંકી વંશ
gk in gujarati
ગુજરાતમાં કર્મા બાઈ નું તળાવ કયા આવેલું છે ? 1) અંબાજી 2) શામળાજી 3) વલસાડ 4) પાટણ
gk in gujarati
સમુદ્ર પાણીથી રચતાં સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? 1) તળાવ 2) બંધારા 3) લગુન 4) ખાડી
gk in gujarati
સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ? 1) પુષ્પગુપ્ત 2) સિદ્ધરાજ જયસિંહ 3) મીનળ દેવી 4) રાણી રુડાબાઈ
gk in gujarati
કૈલાસ માનસરોવર કયા દેશમાં આવેલું છે ? 1) અફઘાનિસ્તાન 2) ચીન 3) ભારત 4) નેપાળ
gk in gujarati
વિશ્વ નું સૌથી ઊચાઇ પર આવેલું સરોવર કયું છે ? 1) ટિટિકાકા 2) ગ્રેટ બિયર 3) ફયુરોન 4) ઓન્ટેરિયો
gk in gujarati
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણી નું સરોવર લોકટક કયા રાજ્ય માં આવેલું છે ? 1) કેરળ 2) રાજસ્થાન 3) તમિલનાડુ 4) મણિપુર
gk in gujarati
નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ? 1) કાવેરી 2) બ્રહ્મપુત્ર 3) કૃષ્ણા 4) ગંગા
gk in gujarati
ભારતનું ખારા પાણી નું મોટામાં મોટું સરોવર કયું છે ? 1) દાલ 2) ઢેબર 3) વુલર 4) ચિલ્કા
gk in gujarati