પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે 
ઉપયોગી પ્રશ્નો 

તમામ પ્રકારના જનરલ નોલેજના પ્રશ્નો મળશે અમારી સાઇટ પર freestudygujarat.in

start reading

પ્રશ્ન : 1 


ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે?

જવાબ :  1600 કિમી

જવાબ : 

150 અંશ 

પ્રશ્ન :2 

ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે?

પ્રશ્ન : 3 

AMUL નું આખું નામ શું છે ?

જવાબ : 

આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ 

બાર જ્યોતિર્લીંગ પૈકી ગુજરાતમાં 
આવેલું જ્યોતિર્લીંગ કયું છે ?

પ્રશ્ન : 4 

જવાબ : 

સોમનાથ 

પ્રશ્ન : 5 

61 મો સુધારો 

કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 વર્ષ થઈ ?

જવાબ : 

જવાબ: બે વાર 

પ્રશ્ન: 6 

વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેને ભારતની મુલાકાત કેટલી વાર લીધી હતી?

જવાબ: વાયરસ 

પ્રશ્ન : 7 

પોલીયો શેના થી થાય છે?

કયો વેદ સૌથી જૂનો છે ?

જવાબ: ઋગ્વેદ

પ્રશ્ન: 8 

આજની આવી જ ક્વિઝ 
આપો અને સર્ટિફિકેટ મેળવો નીચે કિલક કરીને

Click Here