basic knowledge   of  computer

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARAT

કોમ્પ્યુટર ને લગતા પરીક્ષા માં પૂછાયેલ અગત્ય ના પ્રશ્નો 

જે  ફોલ્ડર સબ - ફોલ્ડર ધરાવતું હોય તે ફોલ્ડર ને શું કહેવામાં આવે છે ?

જવાબ  : પેરેન્ટ ફોલ્ડર 

GK IN GUJARAT

Page setup નો કમાન્ડ નો ઉપયોગ કયો ?

જવાબ  : પેજ ના માર્જિન બદલવા

GK IN GUJARAT

Undo કમાન્ડ ની શોર્ટ - કટ કી  કઈ ?

જવાબ  : Ctrl  +  Z

GK IN GUJARAT

કર્સર પોઝિશન થી નીચેની માહિતી સિલેકટ કરવા વપરાતી કી કઈ ?

જવાબ : Shift  + Down Arrow Key

GK IN GUJARAT

દસ્તાવેજ માં સુધારા કરવા માટે જરૂરી બધા કમાન્ડ ના સમૂહ ને કયા મેનૂમા સમાવિષ્ટ કરવામાં આવે છે ?

જવાબ :  EDIT

GK IN GUJARAT

પાનાં નંબર ,કર્સર નું હાલનુ સ્થાન , ઇન્સર્ટ કે ઓવરટાઇમ મોડ વગેરે ની સ્થિતિ કયા જોવા મળે છે?

જવાબ  : સ્ટેટસ બાર

GK IN GUJARAT

સામન્ય રીતે વિવિધ પ્રકાર ના દસ્તાવેજો તૈયાર કરવા , સુધારવા , સંગ્રહવા , જોવા , છાપવા જેવા વિવિધ કાર્યોને  શું કહેવાય

જવાબ  : પ્રોસેસિંગ

GK IN GUJARAT

લખાણમાં જરૂરી સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે?

જવાબ : એડિટિંગ

GK IN GUJARAT

વેબ દસ્તાવેજોને સુંદર બનાવવા માટે કઈ ભાષા વપરાય છે ?

જવાબ  : HTML

GK IN GUJARAT

પોતાના કોમ્પુટર માં રહેલ ફાઇલ ને દૂર સ્થિત અન્ય કમ્પુટર પર નકલ કરવાના કાર્યને શું કહે છે ?

જવાબ : અપલોડિંગ

GK IN GUJARAT

નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર છે ? 1) ઈન્ટરનેટ એક્સપ્રોરર  2) નેટસ્કૅપ નેવિગેટર 3) મોઝેઇક 4) આપેલતમામ

જવાબ : આપેલ તમામ

GK IN GUJARAT

NEXT STEPs

GK IN GUJARATI

FOR QUIZ 

Tilted Brush Stroke
Scribbled Arrow