MINERALS IN INDIA GUJARATI QUIZ|ભારતમાંથી મળતા ખનીજો વિષેની ક્વિઝ 2022

આ પોસ્ટ માં ONLINE TEST MINERALS IN INDIA GUJARATI QUIZ|ભારતમાંથી મળતા ખનીજો વિષેની ક્વિઝ GUJARATI QUIZ ક્વિઝ મૂકવામાં આવી છે.

જે આપને સ્પર્ધાત્મક  પરીક્ષા માટે ઉપયોગી નીવડશે. 

ટેસ્ટ માં કુલ :   15 પ્રશ્નો છે. 

દરેક પ્રશ્નના : 1 ગુણ છે. 

નીચે શરૂ કરો  બટન પર કિલક કરી ક્વિઝ શરૂ કરો. 

આ  ટેસ્ટ પૂર્ણ કરી નીચે FINISH નું બટન કિલક કરવું  અને  એનું પરિણામ આપને મળશે જેને આપ શેર પણ કરી શકશો. 

આભાર !

MINERALS IN INDIA GUJARATI QUIZ|ભારતમાંથી મળતા ખનીજો વિષેની ક્વિઝ
MINERALS IN INDIA GUJARATI QUIZ|ભારતમાંથી મળતા ખનીજો વિષેની ક્વિઝ

CODING DECODING QUIZ : 5

0%
38

MINERALS IN INDIA

1 / 15

ગુજરાતમાં લિગ્નાઈટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે ?

2 / 15

કયા રાજ્ય માં તાંબા નો મોટો ભંડાર છે ?

3 / 15

ગુજરાતમાં સૌથી મોટો ફ્લોરાઈડ ખનીજ નો પ્લાન્ટ કયા આવેલો છે ?

4 / 15

વડોદરા ખાતે આવેલ કડીપાણી ખાતે કોના શુદ્ધિકરણ નું કારખાનું આવેલ છે ?

5 / 15

ગુજરાતમાં વિશ્વ નો ફ્લોરસ્પારનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાં મળે છે ?

6 / 15

ખંભાત ના અકીક ઉદ્યોગને કયા ડુંગર ની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ?

7 / 15

કચ્છ જિલ્લા માં આવેલ પાંધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ?

8 / 15

ધાતુ ને પિગળવા માટે કઈ ખનીજ સંપતિ ઉપયોગ થાય છે ?

9 / 15

ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે ?

10 / 15

અંકલેશ્વર ક્ષેત્ર માં સર્વાધિક પ્રમાણમાં નીચેના પૈકી કયું ખનીજ પ્રાપ્ત થયું છે ?

11 / 15

કયા ખનીજ ના ઉત્પાદન માં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?

12 / 15

નીચેના માંથી કયું શહેર અકીક ના પથ્થર માટે જાણીતું છે ?

13 / 15

ભારત માં સૌથી વધારે આયાત શેની થાય છે ?

14 / 15

એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભ માં કયા સ્વરૂપે રહેલું છે ?

15 / 15

ગુજરાતમાં ફ્લોરસ્પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે ?

Your score is

The average score is 64%

0%

નીચેની ક્વિઝ પણ આપો.

Leave a Comment