basic knowledge   of  computer

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARAT

કોમ્પ્યુટર ને લગતા પરીક્ષા માં પૂછાયેલ અગત્ય ના પ્રશ્નો 

ઈલેક્ટ્રોનિક મેઇલ નું ટુંકુ નામ શું છે ? 

જવાબ  : E- MAIL 

COMPUTER  GK QUIZ GUJARAT

COMPUTER GK QUIZ GUJARAT

કોઈ મહાનગર ના કોમ્પુટર ને જોડવા કયું નેટવર્ક ઉપયોગી છે ?

જવાબ  : MAN

GK IN GUJARAT

COMPUTER GK QUIZ GUJARAT

એક્સેલ માં open કમાન્ડ ની શોર્ટ - કટ કી કઈ ?

જવાબ  : એક્સેલ માં open કમાન્ડ ની શોર્ટ - કટ કી Ctrl  +  O

GK IN GUJARAT

COMPUTER GK QUIZ GUJARAT

એક્સેલ પ્રોગ્રામ Close કરવા માટેની શોર્ટ -કટ કી કઈ ?

જવાબ : CTRL + W

GK IN GUJARAT

COMPUTER GK QUIZ GUJARAT

એક્સેલ માં ડેટા સંગ્રહવા માટે ઉપયોગમાં લેવાતા નાનામાં નાના એકમને શું કહે છે ?

જવાબ :  સેલ

GK IN GUJARAT

COMPUTER GK QUIZ GUJARAT

SERIES ડાયલોગ બોક્સના વિકલ્પનો ઉપયોગ ભોમિતિક શ્રેણી માટે થાય છે?

જવાબ  : GROWTH

GK IN GUJARAT

COMPUTER GK QUIZ GUJARAT

સૌ પ્રથમ ગણતરી માટેનું મશીન કયું શોધાયું ?

જવાબ  : સૌ પ્રથમ ગણતરી માટેનું મશીન Abacus

GK IN GUJARAT

COMPUTER GK QUIZ GUJARAT

ભારતમાં બનેલું સૌ પ્રથમ સુપર કોમ્પુટર કયું છે?

જવાબ : પરમ - 1000

GK IN GUJARAT

COMPUTER GK QUIZ GUJARAT

ફ્લૉપી ડિસ્ક ની રચનામાં કયા રસાયણો નો ઉપયોગ થાય છે ?

જવાબ  : આયર્ન ઓકસાઈડ

GK IN GUJARAT

COMPUTER GK QUIZ GUJARAT

હાઇ ડેન્સીટી ફ્લૉપી ડિસ્કની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?

જવાબ : 2.88 MB

GK IN GUJARAT

COMPUTER GK QUIZ GUJARAT

કયા પ્રકારના માઉસ હાલમાં ઉચ્ચ ગુણવતા ધરાવે છે ?

જવાબ : ઓપ્ટિકલ લેઝર

GK IN GUJARAT

COMPUTER GK QUIZ GUJARAT

GK IN GUJARATI

FOR MORE QUIZ CLICK BELOW

Tilted Brush Stroke
Scribbled Arrow

ડેઇલી કરંટ અફેર્સ અને બીજી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને ગુજરાતી નિબંધ અને લેખ માટે ખાસ વેબસાઇટની મુલાકાત લો.  freestudygujarat.in