games IN INDIA

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARAT

ભારતમાં રમાતી રમત ગમત ,તેમાં વિજયી થયેલ વ્યક્તિના નામ અને  એ વ્યક્તિ એ મેળવેલ  એવાર્ડ / કપ / ટ્રોફી વિષે  જાણકારી  

માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે ? 1) ટેબલ ટેનિસ  2) લોન ટેનિસ 3) શૂટિંગ 4) સ્વિમિંગ

ટેબલ ટેનિસ

GK IN GUJARAT

પ્રોડુનોવા નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે ? 1) બિલિયર્ડસ  2) હૉકી   3) જિમનેસ્ટિક્સ  4) રગબી

જિમનેસ્ટિક્સ

GK IN GUJARATI

નીચેનમાંથી કોણ નિશાને બાજ ની સ્પર્ધા સાથે સંકળાયેલી છે ? 1) અંજલી ભાગવત  2) સાનિયા નહેવાલ  3) સાનિયા મિરઝા   4) કિરણ શેખાવત

અંજલી ભાગવત

GK IN GUJARATI

પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલ છે ? 1) ફૂટબોલ  2) હૉકી   3) વૉલીબોલ  4) ટેનિસ

ફૂટબોલ

GK IN GUJARATI

ક્રિકેટ ની રમત માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમ કયા આવેલું છે ? 1) કાનપુર  2) મોહાલી  3) કલકતા  4) બેંગ્લોર

કાનપુર

GK IN GUJARATI

ક્રિકેટના મેદાનમાં બે વિકેટ વચ્ચેનું અંતર પીચની લંબાઈ કેટલી હોવી જોઈએ ? 1) 18 વાર  2) 36 વાર   3) 30 વાર  4) 22 વાર

22 વાર

GK IN GUJARATI

ઇડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે ? 1) બેંગલોર  2) કલકતા  3) મદ્રાસ  4) હૈદરાબાદ

કલકતા

GK IN GUJARATI

રમતગમતના સાધનોના ઉત્પાદન માટે પ્રખ્યાત છે ? 1) પંજાબ  2) કર્ણાટક   3) આંધ્રપ્રદેશ  4) ઉત્તરપ્રદેશ

પંજાબ

GK IN GUJARATI

સામાન્ય રીતે ક્રિકેટની પીચ ની લંબાઈ કેટલી હોય છે ? 1) 20.12 મીટર  2) 12.20 મીટર  3) 18.12 મીટર  4) 21.12 મીટર

20.12 મીટર

GK IN GUJARATI

વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? 1) જયપુર  2) દિલ્હી   3) અમદાવાદ  4) મુંબઈ

મુંબઈ

GK IN GUJARATI

ખો ખો ની રમતના મેદાનમાં માપ શું હોય છે ? 1) 30 મી 30 મી  2) 29 મી 16 મી   3) 40 મી 20 મી  4) એક પણ નહીં

29 મી 16 મી

GK IN GUJARATI

નીચે આપેલી રમતમાંથી કઈ રમતનું મેદાન મોટું હોય છે ? 1) કબડ્ડી  2) ક્રિકેટ   3) બાસ્કેટ બૉલ  4) હૉકી

હૉકી

GK IN GUJARATI

શિવાજી સ્ટેડિયમ કયા આવેલું  છે ? 1) મુંબઈ  2) અમદાવાદ   3) દિલ્હી   4) ચેન્નાઈ

દિલ્હી

GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

કઈ રમત ઘોડા પર બેસીને રમાય છે ? 1) પોલો  2) કાર્ઝેક   3) હૉર્સરેક 4) એક પણ નહીં

પોલો

GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

મેરથોન દોડ નું કૂલ અંતર કેટલું હોય છે ? 1) 42.100 કિમી  2) 42.190 કિમી  3) 42.195 કિમી  4) 14.180 કિમી

42.195 કિમી

GK IN GUJARATI

NEXT STEPs

GK IN GUJARATI

FOR QUIZ 

Tilted Brush Stroke
Scribbled Arrow

FREESTUDYGUJARAT.COM