GK IN GUJARATI
જાણો ગુજરાતનાં મેળાઓ વિષે આપની પરીક્ષા માટે ઉપયોગી ..
ત્રીનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં તરણેતર નો મેળો ભરાય છે . રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ સાથે રાસ મુખ્ય આકર્ષણ છે
ગુજરાતનો સૌથી મોટો મેળો ધોળકા તાલુકાના વૈાઠા ગામે ભરાય છે સાબરમતી , હાથમતી , મેશ્વો , ખારી , શેઢી , માઝમ , વાત્રક , એમ સાત નદીઓનું સંગમ થાય છે .
અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે . શામળાજી ના મેળામાં આદિવાસી અને ભીલોની ખાસ સંખ્યા જોવા મળતી હોય છે .
ખેડા જિલ્લાના ડાકોરમાં શરદ પૂનમ માં રોજ માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે . માણેક ઠારી પૂનમના મેળાનું વિશેષ મહત્વ છે.
પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં ભરાય છે . રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી ભરાય છે અને જે માતાની માંડી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે .
ગિરનારની તળેટીમાં સુવર્ણ રેખા નદી પાસે આવેલા ભવનાથ મહાદેવ મંદિરના મહાકુંભ નિમિતે નાગા બાવાઓ સાધુ સંતો મૃગિ કુંડમાં ન્હાવા આવે છે .
પાટણ જિલ્લાના સિદ્ધ પૂર ખાતે કારતીકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. સરસ્વતી નદીના કિનારે ભરાય છે . મેળામાં ઊંટ ની મોટાપાયે લે – વેચ થાય છે.
જન્માષ્ટમી નો મેળો ગુજરાતમાં અનેક વિસ્તારમાં ભરાય છે પરંતુ દ્વારકામાં આયોજિત મેળાનું વિશેષ મહત્વ રહેલું છે.
આ મેળો પોશીના તાલુકાના ગુણભાખરી ગામમાં ભરાય છે . આદિવાસીઓનું મેળા તરીકે ઓળખવામાં આવે છે
મહેસાણા જિલ્લાના પલોદરમાં ચોસઠ જોગણી માતાના મંદિરે મેળો ભરાય છે . આ મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે .
દરરોજની કરંટ અફેર્સ ક્વિઝ, પ્રશ્નો અને જનરલ નોલેજ માટે ખાસ સર્ચ કરો Free Study Gujarat .in