GUJARAT NA MELA QUIZ|ગુજરાતનાં મેળા વિષેની ક્વિઝ 2022

આ પોસ્ટ માં ONLINE TEST GUJARAT NA MELA QUIZ|ગુજરાતનાં મેળા વિષેની ક્વિઝ 2022 GUJARATI QUIZ  મૂકવામાં આવી છે.

જે આપને સ્પર્ધાત્મક  પરીક્ષા માટે ઉપયોગી નીવડશે. 

ટેસ્ટ માં કુલ :   20 પ્રશ્નો છે. 

દરેક પ્રશ્નના : 1 ગુણ છે. 

નીચે શરૂ કરો  બટન પર કિલક કરી ક્વિઝ શરૂ કરો. 

આ  ટેસ્ટ પૂર્ણ કરી નીચે FINISH નું બટન કિલક કરવું  અને  એનું પરિણામ આપને મળશે જેને આપ શેર પણ કરી શકશો. 

આભાર !

GUJARAT NA MELA QUIZ|ગુજરાતનાં મેળા વિષેની ક્વિઝ 2022
GUJARAT NA MELA QUIZ|ગુજરાતનાં મેળા વિષેની ક્વિઝ 2022

ગુજરાતનાં મેળા વિષે ક્વિઝ : 8

0%
242

GUJARAT NA MELAO

1 / 20

પ્રસિદ્ધ ભવનાથનાં મેળામાં કઈ લોકકલાના લોકો માણે છે ?

2 / 20

મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ?

3 / 20

ગુજરાતનો અગત્ય નો પશુ મેળો નીચેનામાંથી કયો છે ?

4 / 20

પોરબંદર નજીક માધવપુર ખાતે યોજતો માધવરાય નો મેળો એ…………….

5 / 20

ધમાલ નૃત્ય કોની ખાસિયત છે ?

6 / 20

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચોક્કસ દિવસે દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ?

7 / 20

ગુજરાતનાં રાજ્ય ના ભરૂચ જિલ્લામાં દર 18 વર્ષ મીની કુંભમેળો કયા સ્થળ ખાતે ભરાય છે ?

8 / 20

શબરી કુંતી મેળાનું સ્થળ ગુજરાતનાં કયા જિલ્લામાં ભરાય છે ?

9 / 20

સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

10 / 20

ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?

11 / 20

તરણેતર નો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

12 / 20

ગોળ ગધેડા નો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

13 / 20

ચિત્ર વિચિત્ર નો મેળો કયા યોજાય છે ?

14 / 20

નીચેના માંથી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે ?

15 / 20

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ?

16 / 20

ગુજરાતને સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ મેળો કયો છે ?

17 / 20

ગોફ ગૂંથણ રાસ કયા સમાજનું લોકનૃત્ય છે ?

18 / 20

તરણેતરનો મેળો કયા મહિનામાં યોજાય છે ?

19 / 20

ભવનાથનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં યોજાય છે ?

20 / 20

ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં થાય છે ?

Your score is

The average score is 66%

0%

નીચેની ક્વિઝ પણ આપો.

Leave a Comment