minerals in  india

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARAT

ભારતમાંથી મળી આવતા  ખનીજો વિષે જાણીએ ક્યાં રાજ્ય માંથી ક્યા ખનીજો મળે ?

ભારતમાં લોખંડ કયા રાજ્ય માં મળી આવે છે ?

કર્ણાટક , ઓડીસા , ગોવા, છતીસ ગઢ , ઝારખંડ , અન્ય

GK IN GUJARAT

ભારતમાં મૅન્ગેનીઝ કયા રાજ્ય માં મળી આવે છે ?

ઓડીસા , મહારાષ્ટ્ર , મદયપ્રદેશ , કર્ણાટક , આંધ્ર પ્રદેશ

GK IN GUJARAT

ભારતમાં અબરખ કયા રાજ્ય માં મળી આવે છે ?

આંધ્ર પ્રદેશ

GK IN GUJARAT

ભારતમાં તાંબું કયા રાજ્ય માં મળી આવે છે ?

મધ્ય પ્રદેશ , રાજસ્થાન

GK IN GUJARAT

ભારતમાં બૉક્સાઈટ કયા રાજ્ય માં મળી આવે છે ?

 ઓડીસા , ગુજરાત , ઝારખંડ , મહારાષ્ટ્ર

GK IN GUJARAT

ભારતમાં સીસું કયા રાજ્ય માં મળી આવે છે ?

રાજસ્થાન્ર

GK IN GUJARAT

ભારતમાં સોનું કયા રાજ્ય માં મળી આવે છે ?

કોલાર(કર્ણાટક ),હુંટ્ટી(કર્ણાટક ) રામગિરી (આંધ્ર પ્રદેશ )

GK IN GUJARAT

ભારતમાં ચાંદી કયા રાજ્ય માં મળી આવે છે ?

ઉદયપુર, અને કર્ણાટક,આંધ્રપ્રદેશ

GK IN GUJARAT

ભારતમાં ક્રોમાંઈટ  કયા રાજ્ય માં મળી આવે છે ?

ઓડીસા , કર્ણાટક , આંધ્રપ્રદેશ , મણિપુર

GK IN GUJARAT

ભારતમાં ટંગસ્ટન કયા રાજ્ય માં મળી આવે છે ?

રાજસ્થાન , પશ્ચિમ બંગાળ , મહારાષ્ટ્ર , કર્ણાટક , ઉત્તરાખંડ , ગુજરાત

GK IN GUJARAT

ભારતમાં ચુનાના પથ્થર કયા રાજ્ય માં મળી આવે છે ?

રાજસ્થાન , મધ્ય પ્રદેશ , ગુજરાત

GK IN GUJARAT

ભારતમાં ડોલોમાઇટ કયા રાજ્ય માં મળી આવે છે ?

ઓડીસા , છતીસગઢ , તેલંગણા , આંધ્ર પ્રદેશ , ઝારખંડ , રાજસ્થાન , કર્ણાટક

GK IN GUJARAT

ભારતમાં ઍરબેટોસ કયા રાજ્ય માં મળી આવે છે ?

રાજસ્થાન

GK IN GUJARAT

ભારતમાં યુરેનિયમ  કયા રાજ્ય માં મળી આવે છે ?

ઝારખંડ , જદુઘોડા , કેરળ , આંધ્રપ્રદેશ , રાજસ્થાન

GK IN GUJARAT

ભારતમાં થોરિયમ  કયા રાજ્ય માં મળી આવે છે ?

કેરળ , ઝારખંડ , બિહાર , તમિલનાડુ , રાજસ્થાન

GK IN GUJARAT

ભારતમાં હીરો  કયા રાજ્ય માં મળી આવે છે ?

 મધ્યપ્રદેશ , આંધ્ર પ્રદેશ , કર્ણાટક

GK IN GUJARAT

NEXT STEPs

GK IN GUJARATI

FOR QUIZ 

Tilted Brush Stroke
Scribbled Arrow