games IN INDIA

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARAT

ભારતમાં રમાતી રમત ગમત ,તેમાં વિજયી થયેલ વ્યક્તિના નામ અને  એ વ્યક્તિ એ મેળવેલ  એવાર્ડ / કપ / ટ્રોફી વિષે  જાણકારી  

એશિયન ગેમ્સ માં 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ મહિલા કોણ હતી ? 1) એમ.એલ.વલસમ્મા   2) પી. ટી. ઉષા   3) કમલજીત સંધુ  

કમલજીત સંધુ

GK IN GUJARAT

એશિયન ગેમ્સ 2014 માં અભિષેક વર્માને સુવર્ણ ચંદ્રક શામાં મળેલ હતો ? 1) પિસ્તોલ શૂટિંગ  2) કુસ્તી   3) તીરંદાજી  4) તરણ સ્પર્ધા

તીરંદાજી

GK IN GUJARATI

રિયો ઓલમ્પિક માં ભારતી પહેલવાન સાક્ષી મલિક કયો ચંદ્રક જીત્યો હતો ? 1) એક પણ નહીં  2) કાંસ્ય ચંદ્રક 3) રજત ચંદ્રક  4) સુવર્ણ ચંદ્રક

કાંસ્ય ચંદ્રક

GK IN GUJARATI

પદ્મ ભૂષણ નું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતનાં મહાન ક્રિકેટર કોણ છે ? 1) ચેતન ચૌહાણ  2) પાર્થિવ પટેલ  3) ચેતેશ્વર પુજારા  4) વિનુ માંકડ 

વિનુ માંકડ

GK IN GUJARATI

ગ્રાન્ડ માસ્ટર ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે ? 1) ચેસ  2) શતરંજ  3) વોંલ્કર 4) બેઝબોલ

શતરંજ

GK IN GUJARATI

ખો-ખો ની રમતમાં કેટલા ખેલાડી ઑ હોય છે ? 1) 7            2) 8  3) 9           4) 11

9

GK IN GUJARATI

કબડ્ડી ની રમતમાં એક ટુકડી માં કેટલા ખેલાડીઓ હોય છે ? 1) 7             2) 9   3) 11            4) 12

7

GK IN GUJARATI

પ્રખ્યાત રમતવીર ધ્યાન ચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી  છે ? 1) હૉકી    2) શતરંજ  3) તીરંદાજી  4) ક્રિકેટ

હૉકી

GK IN GUJARATI

મિલ્ખા સિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું છે ? 1) મુક્કાબાજી  2) કબી   3) કુસ્તી  4) દોડ 

દોડ

GK IN GUJARATI

ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ કયા રાજ્યના છે ? 1) કેરળ  2) તમિલનાડુ 3) આંધ્ર પ્રદેશ  4) તેલંગાણા

 તમિલનાડુ

GK IN GUJARATI

ઓલમ્પિક 2018 ની કુસ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતનાર  ખેલાડી સાક્ષી મલિક કયા રાજ્યના વાતની છે ? 1) પંજાબ  2) દિલ્હી  3) મદ્રાસ  4) હરિયાણા*

હરિયાણા

GK IN GUJARATI

NEXT STEPs

GK IN GUJARATI

FOR QUIZ 

Tilted Brush Stroke
Scribbled Arrow