university  library AND MUSEUM

FREESTUDYGUJARAT.COM

GK IN GUJARAT

ગુજરાત માં આવેલ વિવિધ શૈક્ષણિક સંસ્થા  યુનિવર્સિટી અને ગ્રંથાલય અથવા  સંગ્રહાલયો  

કૃષિ વિષયક બાયોટેક્નોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિ . કયા આવેલી છે ? 

જવાબ : આણંદ 

GK IN GUJARATI

ગુજરાત રાજ્ય માં સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ કયા શરૂ કરવામાં આવી ?

જવાબ  : પાટણ

GK IN GUJARATI

કામધેનુ યુનિ . ની સ્થાપના ગુજરાતમાં કયા કરવામાં આવી છે ?

જવાબ  : ગાંધીનગર

GK IN GUJARATI

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી નું વડુ મથક કયા આવેલ છે ?

જવાબ : પાટણ

GK IN GUJARATI

ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટી આવેલી છે ?

જવાબ : 4

GK IN GUJARATI

ડૉ . બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કયા આવેલી છે ?

જવાબ : અમદાવાદ

GK IN GUJARATI

ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય કયું છે ?

જવાબ  : કચ્છ મ્યુઝિયમ , ભુજ

GK IN GUJARATI

ગુજરાત માં વોટસન સંગ્રહાલય કયા આવેલું છે ?

જવાબ : રાજકોટ

GK IN GUJARATI

ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે ?

જવાબ : સેંટ્રલ લાઇબ્રેરી , વડોદરા

GK IN GUJARATI

ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમ નું નામ જણાવો ?

બાર્ટન મ્યુઝિયમ

GK IN GUJARATI

NEXT STEPs

GK IN GUJARATI

FOR QUIZ 

Tilted Brush Stroke
Scribbled Arrow