GUJARAT NI VAKHANATI VASTUO QUIZ|ગુજરાતનાં સ્થળો અને તેની વખણાતી વસ્તુઓ વિષેની ક્વિઝ 2022

આ પોસ્ટ માં ONLINE TEST GUJARAT NI VAKHANATI VASTUO QUIZ|ગુજરાતનાં સ્થળો અને તેની વખણાતી વસ્તુઓ વિષેની ક્વિઝ 2022GUJARATI QUIZ  મૂકવામાં આવી છે.

જે આપને સ્પર્ધાત્મક  પરીક્ષા માટે ઉપયોગી નીવડશે. 

ટેસ્ટ માં કુલ :   10 પ્રશ્નો છે. 

દરેક પ્રશ્નના : 1 ગુણ છે. 

નીચે શરૂ કરો  બટન પર કિલક કરી ક્વિઝ શરૂ કરો. 

આ  ટેસ્ટ પૂર્ણ કરી નીચે FINISH નું બટન કિલક કરવું  અને  એનું પરિણામ આપને મળશે જેને આપ શેર પણ કરી શકશો. 

આભાર !

GUJARAT NI VAKHANATI VASTUO QUIZ|ગુજરાતનાં-સ્થળો-અને-તેની-વખણાતી-વસ્તુઓ-વિષેની-ક્વિઝ-2022
GUJARAT NI VAKHANATI VASTUO QUIZ|ગુજરાતનાં સ્થળો અને તેની વખણાતી વસ્તુઓ વિષેની ક્વિઝ 2022

GUJARAT NI VAKHANATI VASTUO QUIZ|ગુજરાતનાં સ્થળો અને તેની વખણાતી વસ્તુઓ વિષે

ક્વિઝ : 9

0%
60

GUJARAT NA STHALO ANE TENI VAKHANATI VASTUO QUIZ

1 / 10

સિંદરી શાને માટે પ્રખ્યાત છે ?

2 / 10

સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?

3 / 10

ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો કાનમ વિસ્તાર કયા જિલ્લાનો ભાગ છે ?

4 / 10

તોલમાપના ત્રાજવા કાંટા માટે જાણીતું સ્થળ કયું છે ?

5 / 10

ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાંથી પ્રખ્યાત કેરીની જાત સંબંધ માં નીચેના માંથી કયો વિકલ્પ સાચો છે ?

6 / 10

ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલું કયું સ્થળ ચારોળી , આંબળા , મધ વગેરે માટે જાણીતું છે ?

7 / 10

ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં વખણાય છે ?

8 / 10

માચીસ ના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું શહેર જાણીતું છે ?

9 / 10

લદાખ માં હેમિસ પ્રખ્યાત છે તે શું ?

10 / 10

દ્રાક્ષ ની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે ?

Your score is

The average score is 55%

0%

નીચેની ક્વિઝ પણ આપો.

Leave a Comment