GUJARAT RIVERS AND DAMS QUIZ|ગુજરાતનાં નદીઓ અને બંધો વિષેની ક્વિઝ 2022

આ પોસ્ટ માં ONLINE TEST GUJARAT RIVERS AND DAMS QUIZ|ગુજરાતનાં નદીઓ અને બંધો વિષેની ક્વિઝ 2022   મૂકવામાં આવી છે.

જે આપને સ્પર્ધાત્મક  પરીક્ષા માટે ઉપયોગી નીવડશે. 

ટેસ્ટ માં કુલ :   24 પ્રશ્નો છે. 

દરેક પ્રશ્નના : 1 ગુણ છે. 

નીચે શરૂ કરો  બટન પર કિલક કરી ક્વિઝ શરૂ કરો. 

આ  ટેસ્ટ પૂર્ણ કરી નીચે FINISH નું બટન કિલક કરવું  અને  એનું પરિણામ આપને મળશે જેને આપ શેર પણ કરી શકશો. 

આભાર !

 

GUJARAT RIVERS AND DAMS QUIZ|ગુજરાતનાં નદીઓ અને બંધો વિષેની ક્વિઝ 2022
GUJARAT RIVERS AND DAMS QUIZ|ગુજરાતનાં નદીઓ અને બંધો વિષેની ક્વિઝ 2022

ક્વિઝ : 10

0%
43

Rivers and Dams

1 / 24

સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ?

2 / 24

સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

3 / 24

ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?

4 / 24

નાગાર્જુન સાગર પ્રોજેક્ટ નું નિર્માણ કઈ નદી પર થયું છે ?

5 / 24

દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમસ કયા જિલ્લામાં આવેલું છે ?

6 / 24

બનાસ , સાબરમતી મહીનદી પર ક્રમશ કયા બંધ આવેલા છે ?

7 / 24

પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ?

8 / 24

કંડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

9 / 24

મોઢેરાનું  સૂર્યમંદિર કઈ નદીને કિનારે આવેલું છે ?

10 / 24

નીચે આપેલ જોડકમાંથી કયું જોડકું સાચું નથી ?

11 / 24

હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે ?

12 / 24

કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવતો ?

13 / 24

ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય દ્વીપ આવેલો છે ?

14 / 24

ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચે નો ભારતનો પૂર્વીય કિનારો કયા નામે ઓળખાય છે ?

15 / 24

કૃષ્ણા નદી પર કયો ડેમ બાંધવામાં આવેલ છે ?

16 / 24

પાલનપુર નજીક આવેલી દાંતીવાડા ખાતે કઈ નદી પર બંધ બાંધવામાં આવેલ છે ?

17 / 24

કઈ નદીના મુખત્રિકોણ થી બનેલું જંગલ સુંદરવન તરીકે જાણીતું છે ?

18 / 24

અલિયાબેટ કઈ  નદીના મુખત્રિકોણ પ્રદેશમાં આવેલો છે ?

19 / 24

શામળા તીર્થ સ્થાન કઈ નદી ને કિનારે આવેલું છે ?

20 / 24

ઉકાઈ ડેમ કઈ નદી પર છે ?

21 / 24

ટિહરી ડેમ કયા આવેલો છે ?

22 / 24

પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ?

23 / 24

ગુજરાત સૌથી મોટી સિંચાઇ યોજના કઈ છે ?

24 / 24

પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલ છે ?

Your score is

The average score is 62%

0%

નીચેની ક્વિઝ પણ આપો.

Leave a Comment