STANDARD : 1

HOME LEARNING 

:શાળા તત્પરતા વિડીયો કલેક્શન :




ધોરણ-૧ નું સમયપત્રક
(માહે-સપ્ટેમ્બર ૨૦૨૦)
 

વિષયાંગ પર કિલક કરતાં
વિડીયો જોઈ શકશો.

તારીખ

વિષય

વિષયાંગ
(
સમય:૪.૩૦ થી ૫.૦૦) (બુધવાર અને ગુરુવાર સિવાય)

તા:૦૧/૦૯/૨૦૨૦ મંગળવાર

ગુજરાતી

શાળા
તત્પરતા-૧ વળાંક ગીત વાર્તા રમત
 

તા:૦૪/૦૯/૨૦૨૦ શુક્રવાર

ગુજરાતી

શાળા
તત્પરતા-૨ રંગપૂરણી વળાંક ગીત વાર્તા
રમત 

તા:૦૫/૦૯/૨૦૨૦ શનિવાર

ગણિત

અંદર-બહાર
(એકમ-૧
, કાર્ડ-૧-૨)
(
EP-1)

તા:૦૭/૦૯/૨૦૨૦ સોમવાર

ગુજરાતી

શાળા તત્પરતા-૩ ચિત્રકામ, અક્ષર લેખન અંગે રમત શબ્દ
અંતાક્ષરી

તા:૦૮/૦૯/૨૦૨૦ મંગળવાર

ગણિત

નાનું-મોટું, સૌથી નાનું-સૌથી મોટું, દુર-નજીકસૌથી દુર- સૌથી
નજીક
, ઉપર-નીચે,
સૌથી ઉપર- સૌથી નીચે
(એકમ-૧
, કાર્ડ-૩-૯)

તા:૧૧/૦૯/૨૦૨૦ શુક્રવાર

ગુજરાતી

, , , જ (કાનો)

તા:૧૨/૦૯/૨૦૨૦ શનિવાર

ગણિત

સમાન આકારો(એકમ 1,કાર્ડ 10) આકાર,રંગ,કદ અને અન્ય ગુણધર્મોને આધારે વર્ગીકરણ
(એકમ
1, કાર્ડ 10
થી 12)

તા:૧૪/૦૯/૨૦૨૦ સોમવાર

ગુજરાતી

, , , , (માત્રા) –

તા:૧૫/૦૯/૨૦૨૦ મંગળવાર

ગણિત

ગબડતી-સરકતી વસ્તુઓ (એકમ 1, કાર્ડ 13,14) અને અગાઉનું પુનરાવર્તન

તા:૧૮/૦૯/૨૦૨૦ શુક્રવાર

ગુજરાતી

, , , , (માત્રા) -૨

તા:૧૯/૦૯/૨૦૨૦ શનિવાર

ગણિત

 પુનરાવર્તન અને મૂલ્યાંકન  (એકમ 1, કાર્ડ 15 થી 18)  આડા, ઊભા, ત્રાંસા લીટા તથા મીંડા કરવા.

તા:૨૧/૦૯/૨૦૨૦ સોમવાર

ગુજરાતી

, , , છ (એ,આ)  –

તા:૨૨/૦૯/૨૦૨૦ મંગળવાર

ગણિત

1 થી 5 નું શ્રવણ, કથન અને મૂર્તવસ્તુઓની મદદથી ગણન તથા
એક – એક સંગતતા.(એકમ
2, કાર્ડ
1 થી 3)

તા:૨૫/૦૯/૨૦૨૦ શુક્રવાર

ગુજરાતી

, , , છ (એ,આ) -૨

તા:૨૬/૦૯/૨૦૨૦ શનિવાર

ગણિત

1 થી 5 નું ગણન તથા સમજ અને રેટિયા
અંકો પર આંગળી ફેરવવી (એકમ
2, કાર્ડ
4 થી 6)તથા અંકોની રંગોળી કરવી,
અંકોના વળાંકની
પ્રવૃત્તિઓ કરાવવી.

તા:૨૮/૦૯/૨૦૨૦ સોમવાર

ગુજરાતી

પુનરાવર્તન

તા:૨૯/૦૯/૨૦૨૦ મંગળવાર 

ગણિત

1 થી 5 માં પોલ અંકોમાં રંગ પૂરવા
અંકોનો ક્રમ તથા લેખન (એકમ
2, કાર્ડ
7 અને 8)