STANDARD : 2

 

HOME LEARNING 

:શાળા તત્પરતા વિડીયો કલેક્શન :



ધોરણ ૨ નું સમયપત્રક

 વિષયાંગ પર કિલક કરતાં વિડીયો જોઈ શકાશે .

(માહે-સપ્ટેમ્બર ૨૦૨૦)

તારીખ

વિષય

વિષયાંગ (સમય:૫.૦૦
થી ૫.૩૦) (બુધવાર અને ગુરુવાર સિવાય)

તા:૦૧/૦૯/૨૦૨૦ મંગળવાર

ગુજરાતી

શાળા
તત્પરતા પુનરાવર્તન -૧

તા:૦૪/૦૯/૨૦૨૦ શુક્રવાર

ગુજરાતી

શાળા
તત્પરતા પુનરાવર્તન -૨ વાર્તા/
જોડકણા/શબ્દવાંચન/શબ્દલેખન

તા:૦૫/૦૯/૨૦૨૦ શનિવાર

ગણિત

ધોરણ-૧ નું પુનરાવર્તન (લાંબુ-ટુકું, ઊચું-નીચું, ઓછું-વધારે ,જાડું-પાતળું, દુર-નજીક, ચિત્રો વચ્ચેનો તફાવત)

તા:૦૭/૦૯/૨૦૨૦ સોમવાર

ગુજરાતી

શબ્દ શોધની રમત, મૂળાક્ષર પરથી શબ્દ વાંચન

તા:૦૮/૦૯/૨૦૨૦ મંગળવાર

ગણિત

ધોરણ-૧ નું પુનરાવર્તન (આકારની ઓળખ, વર્ગીકરણ અને સંખ્યા જ્ઞાન-૧
થી ૧૦)

તા:૧૧/૦૯/૨૦૨૦ શુક્રવાર

ગુજરાતી

ખૂટતા અક્ષર મુકવા/શબ્દ બનાવવા-શબ્દ વાંચન

તા:૧૨/૦૯/૨૦૨૦ શનિવાર

ગણિત

ધોરણ-૧ નું પુનરાવર્તન (આકારની
ઓળખ
, વર્ગીકરણ
અને સંખ્યા જ્ઞાન-૧ થી ૨૦)

તા:૧૪/૦૯/૨૦૨૦ સોમવાર

ગુજરાતી

, ત્ર, જ્ઞ -૧

તા:૧૫/૦૯/૨૦૨૦ મંગળવાર

ગણિત

શું છે લાબું શું છે ગોળ?(એકમ 15, કાર્ડ 1 થી 4)

તા:૧૮/૦૯/૨૦૨૦ શુક્રવાર

ગુજરાતી

, ત્ર, જ્ઞ -૨

તા:૧૯/૦૯/૨૦૨૦ શનિવાર

ગણિત

ધોરણ 1 નું પુનરાવર્તન (સંખ્યાજ્ઞાન 1 થી 50)

તા:૨૧/૦૯/૨૦૨૦ સોમવાર

ગુજરાતી

ક્ષ, શ્ર, , રૂ -૧

તા:૨૨/૦૯/૨૦૨૦ મંગળવાર

ગણિત

અંદાજ લગાવવો અને પછી ગણતરી કરવી.(એકમ
16, કાર્ડ 1
થી 3)

તા:૨૫/૦૯/૨૦૨૦ શુક્રવાર

ગુજરાતી

ક્ષ, શ્ર, , રૂ -૨

તા:૨૬/૦૯/૨૦૨૦ શનિવાર

ગણિત

જૂથ બનાવવા અને વસ્તુનું અનુમાન
કરવું.
   (એકમ 16,
કાર્ડ 4 અને 5)

તા:૨૮/૦૯/૨૦૨૦ સોમવાર

ગુજરાતી

શબ્દ વડે વાક્ય બનાવવા/પુનરાવર્તન

તા:૨૯/૦૯/૨૦૨૦ મંગળવાર 

ગણિત

તમે કેટલી વખત આ કરી શકો છો તેનું
અનુમાન લગાવો.
પડો
ત્યાં સુધી કૂદો
જેવું.(એકમ
16, કાર્ડ 6
) 50 સુધીની સંખ્યાઓ
ક્રમમાં જોડવી અને ક્રમમાં લખવી.(એકમ
16, કાર્ડ 6 અને 7)