Calendar Questions for NMMS EXAM TEST:4 કેલેન્ડર આધારિત પ્રશ્નોની ટેસ્ટ

આ પોસ્ટ માં ONLINE TEST FOR NMMS EXAM: Calendar Questions for NMMS EXAM TEST:4 મૂકવામાં આવી છે.

જે આપને NMMS પરીક્ષા માટે ઉપયોગી નીવડશે. 

ટેસ્ટ માં કુલ :   10 પ્રશ્નો છે. 

દરેક પ્રશ્નના : 1 ગુણ છે. 

નીચે START QUIZ બટન પર કિલક કરી ક્વિઝ શરૂ કરો. 

આ  ટેસ્ટ પૂર્ણ કરી નીચે FINISH નું બટન કિલક કરવું  અને  એનું પરિણામ આપને મળશે જેને આપ શેર પણ કરી શકશો. 

આભાર !

CALENDAR QUESTIONS FOR NMMS EXAM
CALENDAR QUESTIONS FOR NMMS EXAM

ONLINE TEST FOR NMMS EXAM: Calendar Questions for NMMS EXAM TEST:4

0%
24

NMMS EXAM QUIZ : CALENDAR QUETIONS

NMMS પરીક્ષા માટે

1 / 10

કોઈ એક મહિનાની પહેલી તારીખે સોમવાર હોય તો તે જ મહિનાની 25 મી તારીખે કયો વાર હોય ?

2 / 10

જો 14 મી એપ્રિલના રોજ શુક્રવાર હોય તો 15 મી જુલાઇ ના રોજ કયો વાર હશે ?

3 / 10

આજે દશેરા છે, વર્ષના 365 દિવસ ધ્યાને લેતાં આવતા વર્ષની નવરાત્રીને કેટલા દિવસ બાકી હશે ?

4 / 10

ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે શનિવાર છે, તો તે મહિનામાં કયો વાર પાંચ વખત નહી આવે ?

5 / 10

જો ગાંધી જયંતિના દિવસે શનિવાર હોય તો સરદાર પટેલ જયંતિના દિવસે કયો વાર હશે ?

6 / 10

ગઇકાલે ગુરુવાર હોય તો ચાર દિવસ પછી કયો વાર હશે ?

7 / 10

29 ફેબ્રુઆરીએ જન્મેલ બાળકનો પ્રથમ જન્મ દિવસ આવે ત્યારે તેની ઉંમર કેટલા દિવસની હશે ?

8 / 10

26 મી જાન્યુઆરી 2016ના રોજ મંગળવાર હતો તો 26મી જાન્યુઆરી 2017 ના  રોજ કયો વાર હોય ?

9 / 10

નવેમ્બર માસની પહેલી તારીખે શુક્રવાર છે તો તે માસમાં કયો વાર પાંચ વખત આવશે ?

10 / 10

આવતી કાલ પછીના દિવસે ગુરુવાર હોય તો ગઈ કાલે ક્યો વાર હતો ?

Your score is

0%

નીચેની ક્વિઝ પણ આપો.

Leave a Comment