5 CODING DECODING REASONING IN GUJARATI QUIZ|કોડિંગ-ડીકોડિંગ ક્વિઝ

આ પોસ્ટ માં ONLINE TEST CODING DECODING REASONING IN GUJARATI QUIZ|કોડિંગ-ડીકોડિંગ ક્વિઝ મૂકવામાં આવી છે.

જે આપને સ્પર્ધાત્મક  પરીક્ષા માટે ઉપયોગી નીવડશે. 

ટેસ્ટ માં કુલ :   10 પ્રશ્નો છે. 

દરેક પ્રશ્નના : 1 ગુણ છે. 

નીચે START QUIZ બટન પર કિલક કરી ક્વિઝ શરૂ કરો. 

આ  ટેસ્ટ પૂર્ણ કરી નીચે FINISH નું બટન કિલક કરવું  અને  એનું પરિણામ આપને મળશે જેને આપ શેર પણ કરી શકશો. 

આભાર !

 

5 CODING DECODING REASONING IN GUJARATI QUIZ|કોડિંગ-ડીકોડિંગ ક્વિઝ
CALENDAR QUESTIONS FOR NMMS EXAM

CODING DECODING QUIZ : 5

Results

અભિનંદન આપે ક્વિઝ પાસ કરી છે !

માફ કરશો ! ફરી સમજી ટેસ્ટ આપો !

#1. SIXTEEN = 7654332 હોય,તો NINETEEN માટે શું હોય?

#2. WHITE = 24680 અને BLACK= 13579 તો CLICK = ?

#3. જો APPLE = ZKKOV તો ? = YZOO

#4. જો અંગ્રેજી શબ્દ APRIL ને સાંકેતિક અંકોમાં 12345 તથા JUNE ને 6789 વડે દર્શાવાય તો ARUEN નો સાંકેતિક અંક શું હોય ?

#5. MEAT ને સાંકેતિક ભાષામાં TEAM લખાય તો BALE ને કેવી રીતે લખાય ?

#6. જો BEAT ને સાંકેતિક ભાષામાં ADZS લખાય તો TRACE ની સાંકેતિક ભાષામાં શું લખાય ?

#7. FORTY ને અંકોમાં 12345 તથા NEAR ને અંકોમાં 6983 લખાય તો YEAR શું લખાય ?

#8. જો MARCH ને સંકેતમાં abcde તથા MAY ને abf વડે દર્શાવાય તો RAMCY ને સંકેતમાં શું લખાય ?

#9. જો કોઈ સાંકેતિક ભાષામાં HONESTY ને 2304516 લખાય તો 0425361 નીચેના કયા શબ્દમાતે લખાય?

#10. BOARD = APZSC તો OMNVIF = ?

Finish

નીચેની ક્વિઝ પણ આપો.

Leave a Comment