રૂઢિપ્રયોગ એટલે શું ?
રૂઢિપ્રયોગ એટલે શું ?
આવા કેટલાક રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપણે જોઈએ
1
મન મારીને બેસવું – મનની ઇચ્છા દબાવી રાખવી
2
રસ્તો
ન દેખાવો – કોઈ ઉકેલ ન મળવો
3
આંખમાં ઝળહળીયા આવવા -આંખમાં આંસુ આવવા
4
આંખ
વાળી લેવી – દુ:ખી હ્રદયે
વિદાય લેવી
5
ખાતર પડવું –
ચોરી થવી
6
દુધે
ધોયેલું – વિશ્વાસપાત્ર
7
આંખ ફરી જવી –
ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી
8
પાણી
ફેરવવું – આબરૂ કાઢવી
9
આંખ બતાવવી –
ગુસ્સો પ્રગટ કરવો
10
ભારે
હૈયે – દુ:ખી હ્રદયે
11
બની જવું – છેતરાઈ જવું
12
રજા
લેવી – વિદાય થવા પરવાનગી લેવી
13
ભાન કરાવવું –
સાચી સમજ આપવી
14
ઝડતી
લેવરાવવી – જાંચ કે તપાસ કરાવી
15
વડ ના વાંદરા
ઉતારવા – બહુ જ તોફાની હોવું
16
નિશાન
ચૂકી જવું – ધાર્યું નિશાન ન પડવું
17
સાબદા થઈ જવું – ચેતી જવું
18
આંખ
ફાટવી – ગુસ્સે થવું
19
ઝોળવા માંડવું – હલાવવા માંડવું
20
મોતને
ઘાટ ઉતારી દેવું – મારી નાખવું
21
ઊંચા ગજા ના
હોવું – વિશેષ શક્તિ ધરાવતા હોવું
22
મોખરે
રહેવું – આગળ રહેવું,સક્રિય રહેવું
23
દેહ પડવો –
મૃત્યુ થવું,અવસાન થવું
24
ઢીલા
પડવું – નરમ થવું
25
આનાકાની કરવી
– હા – ના કરવી
26
બોલ
ઉપાડી લેવો – પડકાર ઝીલી લેવો
27
વાતાવરણ ખીલી
ઊઠવું – વાતાવરણ જીવંત બની જવું
28
એકના
બે ન થવું – મક્કમ રહેવું
29
લોહી પાણી એક
કરવા – પુષ્કળ મહેનત કરવી
30
પગ
ઉપાડવા – ઝડપથી ચાલવું
31
બાવળા ના બળથી -જાત મહેનત થી
32
જીવ
બાળવો – દુ:ખી થવું
33
બેઠા બેઠા ખાવું – શ્રમ કર્યા વિના,
નિરાતે ઉપભોગ કરવો
34
નિસાસો
નાખવો – આહ નાખવી
35
પેટનો ખાડો
પૂરવો – જીવનનિર્વાહ કરવો
36
ખૂણામાં
નાખવું – બેદરકારીથી બાજુમાં મૂકવું
37
સ્વપ્ન ફળવું
– ઇચ્છા પૂરી થવી
38
ઉર
તણાવું – દિલ ખેચાવું
39
ઉડીને આંખે વળગવું
– તરત ધ્યાન ઉપર આવવું
40
મીટ
માંડવી – નજર સ્થિર કરી જોઈ રહેવું
41
મન ઠરવું –
સંતોષ થવો
42
રામ
રામ કરવા – વિદાય લેવી
43
કાન સૌરીને દાઢયે ચડાવવું – સતર્ક થઈ
જવું
44
ઘોડાને
ઘેર હોવું – ખૂબ નજીક હોવું
45
મન ઉઠી જવું – અભાવ આવવો,રસ ન રહેવો
46
નજર
ધ્રોબવી – નજર થી નજર મેળવવી
47
મિજાજ તરડાવવો – અભિમાન આવવું
48
ફાટી
આંખે જોઈ રહેવું – અચંબા કે વિસ્મય સાથે જોવું
49
આંખ કરડી થવી – ગુસ્સા થી આંખ લાલ
થવી
50
પડ્યો
બોલ ઝીલવો – આજ્ઞા નું પાલન કરવું
51
માથે ચારેય હાથ હોવા – રહેમ દ્રષ્ટિ હોવી
52
મોમાં
આંગળા નાખવા – ખૂબ આશ્ચર્ય પામવું
53
પગે પાંખો ફૂટવી – ખુબજ ઉત્સાહ માં
આવી જવું
54
પેટે
પાટા બાંધવા – ખુબજ દુખ વેઠવું
55
લોઢાના ચણા ચાવવા – અત્યંત મુશ્કેલ કામ
કરવું
56
આકાશ
પાતાળ એક કરવા – ખુબજ મહેનત કરવી
57
દિલ કોરી નાખે
તેવું – સખત,પુષ્કળ
58
છાતી
ચાલવી – હિમ્મત હોવી
59
મો પડી જવું – શરમિંદુ થઈ જવું
60
નીચું
માથું કરવું – શરમથી નીચે જોવું
61
દિલ જીતી લેવું
– પ્રિય થઈ જવું
62
ઝળહળીયા આવવા – આંખ માં આંસુ આવી જવા
63
જીવની જેમ
સાચવવું – ખૂબ જતન કરવું
ONLINE QUIZ :
રૂઢિપ્રયોગના અર્થ (ROODHIPRAYOG) :
1
1 |
મન મારીને બેસવું – મનની ઇચ્છા દબાવી રાખવી |
2 |
રસ્તો |
3 |
આંખમાં ઝળહળીયા આવવા -આંખમાં આંસુ આવવા |
4 |
આંખ |
5 |
ખાતર પડવું – |
6 |
દુધે |
7 |
આંખ ફરી જવી – |
8 |
પાણી |
9 |
આંખ બતાવવી – |
10 |
ભારે |
11 |
બની જવું – છેતરાઈ જવું |
12 |
રજા |
13 |
ભાન કરાવવું – |
14 |
ઝડતી |
15 |
વડ ના વાંદરા |
16 |
નિશાન |
17 |
સાબદા થઈ જવું – ચેતી જવું |
18 |
આંખ |
19 |
ઝોળવા માંડવું – હલાવવા માંડવું |
20 |
મોતને |
21 |
ઊંચા ગજા ના |
22 |
મોખરે |
23 |
દેહ પડવો – |
24 |
ઢીલા |
25 |
આનાકાની કરવી |
26 |
બોલ |
27 |
વાતાવરણ ખીલી |
28 |
એકના |
29 |
લોહી પાણી એક |
30 |
પગ |
31 |
બાવળા ના બળથી -જાત મહેનત થી |
32 |
જીવ |
33 |
બેઠા બેઠા ખાવું – શ્રમ કર્યા વિના, |
34 |
નિસાસો |
35 |
પેટનો ખાડો |
36 |
ખૂણામાં |
37 |
સ્વપ્ન ફળવું |
38 |
ઉર |
39 |
ઉડીને આંખે વળગવું |
40 |
મીટ |
41 |
મન ઠરવું – |
42 |
રામ |
43 |
કાન સૌરીને દાઢયે ચડાવવું – સતર્ક થઈ |
44 |
ઘોડાને |
45 |
મન ઉઠી જવું – અભાવ આવવો,રસ ન રહેવો |
46 |
નજર |
47 |
મિજાજ તરડાવવો – અભિમાન આવવું |
48 |
ફાટી |
49 |
આંખ કરડી થવી – ગુસ્સા થી આંખ લાલ |
50 |
પડ્યો |
51 |
માથે ચારેય હાથ હોવા – રહેમ દ્રષ્ટિ હોવી |
52 |
મોમાં |
53 |
પગે પાંખો ફૂટવી – ખુબજ ઉત્સાહ માં |
54 |
પેટે |
55 |
લોઢાના ચણા ચાવવા – અત્યંત મુશ્કેલ કામ |
56 |
આકાશ |
57 |
દિલ કોરી નાખે |
58 |
છાતી |
59 |
મો પડી જવું – શરમિંદુ થઈ જવું |
60 |
નીચું |
61 |
દિલ જીતી લેવું |
62 |
ઝળહળીયા આવવા – આંખ માં આંસુ આવી જવા |
63 |
જીવની જેમ |
ONLINE QUIZ :
નામ લખી START પર કિલક કરવાનું રહેશે.ક્વિઝ
આપો અને આપનું જ્ઞાન ચકાશો.
નામ લખી START પર કિલક કરવાનું રહેશે.ક્વિઝ
આપો અને આપનું જ્ઞાન ચકાશો.
Nice