LEARN ENGLISH : SINGULAR AND PLURAL FORMS

LEARN ENGLISH : SINGULAR AND PLURAL FORMS 



                      
Learn English : બહુવચન સમજીએ ..           

                   
વિદ્યાર્થીનું  નામ :

                       

·      બહુવચન (Plural) : જ્યાં એકથી વધુ વસ્તુઓનો ,પ્રાણીઓનો
કે વ્યક્તિઓનો કે લોકોનો ઉલ્લેખ કરવાનો હોય અથવા તો બહુવચનના
સર્વનામો વાળ વાક્યો : We , You ,They થી વાક્ય શરૂ થયેલ
હોય અથવા
These કે Those શબ્દથી શરૂ થતાં
વાક્યો હંમેશા બહુવચનમાં આવે છે.જેમકે,

·      These are books    – આ ચોપડીઓ છે.

·      Those are books    – પેલી ચોપડીઓ છે.

·      We are pupils         –
અમે વિદ્યાર્થીઓ છીએ.

·      You are pupils        –
તમે વિદ્યાર્થીઓ છો.  

·      They are doctors   – તેઓ ડૉક્ટરો છે.

·      They are crows      – તે કાગડાઓ છે.

·      હવે આપણે વ્યક્તિવાચક સર્વનામોમાં Singular અને Plural સમજીએ.

·      To  be ના વર્તમાનકાળના રૂપ :

Person

એકવચન

બહુવચન

1st
Person (પહેલો પુરુષ)

I am –
હું છું

We are
અમે છીએ

2nd  Person (બીજો પુરુષ)

You
are – તમે છો.

You
are- તમો છો.

3rd Person (ત્રીજો પુરુષ)

He is – તે છે.

(છોકરા
માટે)

They
are –તેઓ છે.  

3rd Person (ત્રીજો પુરુષ)

She is
તેણી ની છે.

(છોકરી
માટે)

They
are – તેઓ છે.

3rd Person (ત્રીજો પુરુષ)

It is –
તે છે.

(વસ્તુ,
પ્રાણી, પદાર્થ માટે)

They
are – તેઓ છે.

   

·      એકવચન ના વાક્યોમાં to be ના રૂપોમાં
વર્તમાનકાળમાં
is   અને are જ આવે.

·      પ્રથમ પુરુષ એકવચનમાં to  be  સાથે am અને બહુવચનમાં are
  લાગે.

·      બીજા પુરુષના સર્વનામ to be સાથે એકવચન અને બહુવચન માં are  લાગે.

·      ત્રીજા પુરુષના એકવચનના તમામ સર્વનામો સાથે is  અને બહુવચનમાં are  લાગે.

·      To  be ના ભૂતકાળના રૂપ :

Person

એકવચન

બહુવચન

1st
Person (પહેલો પુરુષ)

I was  –
હું હતો.  

We were
અમે હતા.  

2nd  Person (બીજો પુરુષ)

You were
તમે હતા. .

You were- તમો  હતા.

3rd Person (ત્રીજો પુરુષ)

He was
તે હતો.

(છોકરા
માટે)

They were
તેઓ હતા.   

3rd Person (ત્રીજો પુરુષ)

She was-તેણીની હતી.

(છોકરી
માટે)  

They were
તેઓ હતા.

3rd Person (ત્રીજો પુરુષ)

It was
તે હતું.  

(વસ્તુ,
પ્રાણી, પદાર્થ માટે)

They were
તેઓ હતા.

 

·      એકવચન ના વાક્યોમાં to be ના રૂપોમાં
વર્તમાનકાળમાં
was   અને were આવે.

·      પ્રથમ પુરુષ એકવચનમાં to  be  સાથે was  અને બહુવચનમાં were
 લાગે.

·      બીજા પુરુષના સર્વનામ to be સાથે એકવચન અને બહુવચન માં were  લાગે.

·      ત્રીજા પુરુષના એકવચનના તમામ સર્વનામો સાથે was  અને બહુવચનમાં were  લાગે.

·      To  be ના ભવિષ્યકાળ ના રૂપ :

Person

એકવચન

બહુવચન

1st
Person (પહેલો પુરુષ)

I shall
 – હું હોઈશ.  

We shall
અમે હોઈશું.  

2nd  Person (બીજો પુરુષ)

You will
તમે હશો.

You will- તમો હશો.  

3rd Person (ત્રીજો પુરુષ)

He will
તે હશે.

(છોકરા
માટે)

They will
તેઓ હશે.   

3rd Person (ત્રીજો પુરુષ)

She will
તેણીની હશે.

(છોકરી
માટે)  

They will
તેઓ હશે.   

3rd Person (ત્રીજો પુરુષ)

It will
 – તે હશે.

(વસ્તુ,
પ્રાણી, પદાર્થ માટે)

They will
તેઓ હશે.   

   

·      પ્રથમ પુરુષ એકવચન ના વાક્યોમાં to be ના રૂપોમાં ભવિષ્યકાળમાં  shall લાગે.

·      પ્રથમ પુરુષ એકવચન અને બહુવચનમાં to  be  સાથે shall લાગે.  

·      બીજા પુરુષના સર્વનામ to be સાથે એકવચન અને બહુવચન માં will   લાગે.

·      ત્રીજા પુરુષના એકવચન અને બહુવચનમાં તમામ સર્વનામો સાથે will લાગે.

 

·      ઉપરના તમામ કાળના to be રૂપોનો ઉપયોગ સમજ્યા બાદ હવે વાક્યોમાં
આવતા શબ્દોને પણ એકવચનમાંથી બહુવચનમાં ફેરવવા પડે છે.

 

Singular (એકવચન)

Plural (બહુવચન)

Singular (એકવચન)

Plural
(બહુવચન)

Is

Are

sentence

sentences

was

Were

mother

Mothers

pupil

pupils

Father

fathers

student

students

hour

hours

boy

boys

poor

poors

girl

girls

lady

ladies

man

Men

bird

birds

woman

women

school

schools

this

these

book

books

that

those

table

tables

farmer

farmers

bench

benches

house

houses

tree

trees

friend

friends

pen

pens

officer

officers

sparrow

sparrows

crow

crows

tiger

tigers

parrot

parrots

rabbit

rabbits

shop

shops

stone

stones

door

doors

chair

chairs

window

windows

paper

papers

letter

letters

Ticket

tickets

fly

flies

brother

brothers

dog

dogs

sister

sisters

cow

cows

teacher

teachers

other

others

parent

parents

horse

Horses

people

peoples

 

 

game

games

        
                                                        

                                                                        

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

·      શબ્દોના બહુવચન બનાવવાના નિયમો
:

·      સામાન્ય રીતે શબ્દને છેડે s  કે es  લખવાથી તેનું બહુવચન થાય છે. Boyboys

·      જે શબ્દને છેડ  s , sh  ,ch, o  કે x આવતો હોય તો તે શબ્દને છેડે es  લગાવી બહુવચન બને. જેમકે , box  – boxes.

·      જે શબ્દને છેડે માત્ર e  હોય તેવા શબ્દને
પાછળ  માત્ર
s
 લગાડવા થી બહુવચન  બને.

·      જે શબ્દને છેડે y  હોય અને તેની પહેલા અંગ્રેજી સ્વર a ,e , I , o કે u  હોય તો માત્ર s  લગાડવા
થી બહુવચન બને છે.  ઉદા.
Boy boys

·      જે શબ્દને છેડે y  હોય અને તેની પહેલા અંગ્રેજી સ્વર ના હોય અને તે સિવાયના
મૂળાક્ષરો  હોય   તો માત્ર
y  નો I  કરી
es  લગાડવા થી બહુવચન બને છે. 

·      ઉદા. Baby  – babies

·       કેટલાક શબ્દો અનિયમિત છે જેને કોઈ નિયમ લાગુ ન પડે ઉદા . man men : Woman  – women

·      કેટલાક શબ્દોનું બહુવચન બનતું જ નથી.

·      ઉદા.  Hair hair  :Water water

 

 

Leave a Comment