LEARN ENGLISH : SINGULAR AND PLURAL FORMS
વિદ્યાર્થીનું નામ :
· બહુવચન (Plural) : જ્યાં એકથી વધુ વસ્તુઓનો ,પ્રાણીઓનો કે વ્યક્તિઓનો કે લોકોનો ઉલ્લેખ કરવાનો હોય અથવા તો બહુવચનના સર્વનામો વાળ વાક્યો : We , You ,They થી વાક્ય શરૂ થયેલ હોય અથવા These કે Those શબ્દથી શરૂ થતાં વાક્યો હંમેશા બહુવચનમાં આવે છે.જેમકે,
· These are books – આ ચોપડીઓ છે.
· Those are books – પેલી ચોપડીઓ છે.
· We are pupils – અમે વિદ્યાર્થીઓ છીએ.
· You are pupils – તમે વિદ્યાર્થીઓ છો.
· They are doctors – તેઓ ડૉક્ટરો છે.
· They are crows – તે કાગડાઓ છે.
· હવે આપણે વ્યક્તિવાચક સર્વનામોમાં Singular અને Plural સમજીએ.
· To be ના વર્તમાનકાળના રૂપ :
Person |
એકવચન |
બહુવચન |
1st Person (પહેલો પુરુષ) |
I am – હું છું |
We are – અમે છીએ |
2nd Person (બીજો પુરુષ) |
You are – તમે છો. |
You are- તમો છો. |
3rd Person (ત્રીજો પુરુષ) |
He is – તે છે. (છોકરા માટે) |
They are –તેઓ છે. |
3rd Person (ત્રીજો પુરુષ) |
She is –તેણી ની છે. (છોકરી માટે) |
They are – તેઓ છે. |
3rd Person (ત્રીજો પુરુષ) |
It is – તે છે. (વસ્તુ, પ્રાણી, પદાર્થ માટે) |
They are – તેઓ છે. |
· એકવચન ના વાક્યોમાં to be ના રૂપોમાં વર્તમાનકાળમાં is અને are જ આવે.
· પ્રથમ પુરુષ એકવચનમાં to be સાથે am અને બહુવચનમાં are લાગે.
· બીજા પુરુષના સર્વનામ to be સાથે એકવચન અને બહુવચન માં are લાગે.
· ત્રીજા પુરુષના એકવચનના તમામ સર્વનામો સાથે is અને બહુવચનમાં are લાગે.
· To be ના ભૂતકાળના રૂપ :
Person |
એકવચન |
બહુવચન |
1st Person (પહેલો પુરુષ) |
I was – હું હતો. |
We were – અમે હતા. |
2nd Person (બીજો પુરુષ) |
You were – તમે હતા. . |
You were- તમો હતા. |
3rd Person (ત્રીજો પુરુષ) |
He was – તે હતો. (છોકરા માટે) |
They were –તેઓ હતા. |
3rd Person (ત્રીજો પુરુષ) |
She was-તેણીની હતી. (છોકરી માટે) |
They were –તેઓ હતા. |
3rd Person (ત્રીજો પુરુષ) |
It was – તે હતું. (વસ્તુ, પ્રાણી, પદાર્થ માટે) |
They were –તેઓ હતા. |
· એકવચન ના વાક્યોમાં to be ના રૂપોમાં વર્તમાનકાળમાં was અને were આવે.
· પ્રથમ પુરુષ એકવચનમાં to be સાથે was અને બહુવચનમાં were લાગે.
· બીજા પુરુષના સર્વનામ to be સાથે એકવચન અને બહુવચન માં were લાગે.
· ત્રીજા પુરુષના એકવચનના તમામ સર્વનામો સાથે was અને બહુવચનમાં were લાગે.
· To be ના ભવિષ્યકાળ ના રૂપ :
Person |
એકવચન |
બહુવચન |
1st Person (પહેલો પુરુષ) |
I shall – હું હોઈશ. |
We shall – અમે હોઈશું. |
2nd Person (બીજો પુરુષ) |
You will – તમે હશો. |
You will- તમો હશો. |
3rd Person (ત્રીજો પુરુષ) |
He will – તે હશે. (છોકરા માટે) |
They will –તેઓ હશે. |
3rd Person (ત્રીજો પુરુષ) |
She will –તેણીની હશે. (છોકરી માટે) |
They will –તેઓ હશે. |
3rd Person (ત્રીજો પુરુષ) |
It will – તે હશે. (વસ્તુ, પ્રાણી, પદાર્થ માટે) |
They will –તેઓ હશે. |
· પ્રથમ પુરુષ એકવચન ના વાક્યોમાં to be ના રૂપોમાં ભવિષ્યકાળમાં shall લાગે.
· પ્રથમ પુરુષ એકવચન અને બહુવચનમાં to be સાથે shall લાગે.
· બીજા પુરુષના સર્વનામ to be સાથે એકવચન અને બહુવચન માં will લાગે.
· ત્રીજા પુરુષના એકવચન અને બહુવચનમાં તમામ સર્વનામો સાથે will લાગે.
· ઉપરના તમામ કાળના to be રૂપોનો ઉપયોગ સમજ્યા બાદ હવે વાક્યોમાં આવતા શબ્દોને પણ એકવચનમાંથી બહુવચનમાં ફેરવવા પડે છે.
Singular (એકવચન) |
Plural (બહુવચન) |
Singular (એકવચન) |
Plural (બહુવચન) |
Is |
Are |
sentence |
sentences |
was |
Were |
mother |
Mothers |
pupil |
pupils |
Father |
fathers |
student |
students |
hour |
hours |
boy |
boys |
poor |
poors |
girl |
girls |
lady |
ladies |
man |
Men |
bird |
birds |
woman |
women |
school |
schools |
this |
these |
book |
books |
that |
those |
table |
tables |
farmer |
farmers |
bench |
benches |
house |
houses |
tree |
trees |
friend |
friends |
pen |
pens |
officer |
officers |
sparrow |
sparrows |
crow |
crows |
tiger |
tigers |
parrot |
parrots |
rabbit |
rabbits |
shop |
shops |
stone |
stones |
door |
doors |
chair |
chairs |
window |
windows |
paper |
papers |
letter |
letters |
Ticket |
tickets |
fly |
flies |
brother |
brothers |
dog |
dogs |
sister |
sisters |
cow |
cows |
teacher |
teachers |
other |
others |
parent |
parents |
horse |
Horses |
people |
peoples |
|
|
game |
games |
· શબ્દોના બહુવચન બનાવવાના નિયમો :
· સામાન્ય રીતે શબ્દને છેડે s કે es લખવાથી તેનું બહુવચન થાય છે. Boy – boys
· જે શબ્દને છેડ s , sh ,ch, o કે x આવતો હોય તો તે શબ્દને છેડે es લગાવી બહુવચન બને. જેમકે , box – boxes.
· જે શબ્દને છેડે માત્ર e હોય તેવા શબ્દને પાછળ માત્ર s લગાડવા થી બહુવચન બને.
· જે શબ્દને છેડે y હોય અને તેની પહેલા અંગ્રેજી સ્વર a ,e , I , o કે u હોય તો માત્ર s લગાડવા થી બહુવચન બને છે. ઉદા. Boy – boys
· જે શબ્દને છેડે y હોય અને તેની પહેલા અંગ્રેજી સ્વર ના હોય અને તે સિવાયના મૂળાક્ષરો હોય તો માત્ર y નો I કરી es લગાડવા થી બહુવચન બને છે.
· ઉદા. Baby – babies
· કેટલાક શબ્દો અનિયમિત છે જેને કોઈ નિયમ લાગુ ન પડે ઉદા . man – men : Woman – women
· કેટલાક શબ્દોનું બહુવચન બનતું જ નથી.
· ઉદા. Hair – hair :Water – water