LEARN ENGLISH : USE OF HAVE & HAS

 LEARN ENGLISH : USE OF HAVE & HAS

  HAVE / HAS : ની પાસે હોવું. 
  To  have  નો ઉપયોગ : વર્તમાનકાળ માં બંને વચનમાં બધા પુરુષ સાથે સમજીએ

 

Person

એકવચન

બહુવચન

1st Person (પહેલો પુરુષ)

I have  –

મારી પાસે છે.  

We have  –

અમારી પાસે છે.

2nd  Person (બીજો પુરુષ)

You have

તારી પાસે છે.

You have

તમારી પાસે છે.  

3rd Person (ત્રીજો પુરુષ)

He has તેની પાસે છે. (છોકરા માટે)

They have  –

તેઓ પાસે છે.    

3rd Person (ત્રીજો પુરુષ)

She has તેણીની પાસે છે.(છોકરી માટે)  

They haveતેઓ પાસે છે.    

3rd Person (ત્રીજો પુરુષ)

It has  – તેની પાસે છે.  

(વસ્તુ, પ્રાણી, પદાર્થ માટે)

They haveતેઓ પાસે છે.

હવે તેના એકવચન અને બહુવચનના વાક્યો સમજીએ.

Singular  (એકવચન)                      Plural (બહુવચન)

1.    I have a book.                                    1. We have books.

2.    You have a book.                               2.You have books.

3.    He has a book.                                   3.They have books.

4.    She has a book.                                  4.They have books.

5.    It has a tail.                                         5.They have  tails.

 

Has/have પછી Not  મૂકવાથી નકાર વાક્યો બને છે.

1.   I have not a book.

2.  She has not a pencil.

Leave a Comment