NMMS EXAM RELATED QUIZ:2 પદાનુક્રમ

આ પોસ્ટ માં NMMS Exam Related Quiz પદાનુક્રમની ક્વિઝ મૂકવામાં આવી છે. જે આપને NMMS પરીક્ષા માટે ઉપયોગી નીવડશે. 

ટેસ્ટ માં કુલ :   10 પ્રશ્નો છે. 

દરેક પ્રશ્નના : 1 ગુણ છે. 

આ  ટેસ્ટ માટે શરૂ કરો  બટન કિલક કરવું 

ત્યારબાદ આપની જરૂરી માહિતી નામ , ઈમેઈલ અને મોબાઈલ નંબર લખવો.

જેથી આપનું પરિણામ અને રિઝલ્ટ મેલમાં આવશે. 

આભાર !

NMMS EXAM RELATED QUIZ

પદાનુક્રમ : NMMS EXAM RELATED QUIZ : 2 

0%
156

NMMS EXAM QUIZ : પદાનુક્રમ

NMMS પરીક્ષા માટે ઉપયોગી

1 / 10

50 વિદ્યાર્થીઓની હરોળમાં પાર્વતી ડાબી બાજુથી 18 માં ક્રમે છે, વર્ગ શિક્ષક દ્વારા ફેરફાર સૂચવતા પાર્વતી જમણી બાજુએથી 22 માં ક્રમે ઊભેલી અંબિકાનું સ્થાન લે છે, તો નવી ગોઠવણ મુજબ પાર્વતી નું સ્થાન ડાબી બાજુએ થી કયા નંબરે હોય ?

2 / 10

એક વર્ગના હાજરી પત્રકમાં પ્રિયંકાનો શરૂઆત થી  16  અને છેલ્લે થી 12 મો ક્રમ છે વર્ગમાં _____ વિદ્યાર્થીઓએ હોય.

3 / 10

49 વિદ્યાર્થીઓના વર્ગમાં કરણનો શરૂઆત થી હાજરી ક્રમાંક 18 છે તો અંતથી તેનો હાજરીક્રમાંક ______ હોય.

4 / 10

82 વિદ્યાર્થીઓના સમૂહમાં મયંક નું સ્થાન પાછળથી 52 મુ છે તો આગળથી તેનું સ્થાન ______ હોય.

5 / 10

46 વિદ્યાર્થીઓના વર્ગમાં જો મહેક નો ક્રમ 12 હોય તો છેલ્લે થી _____ ક્રમ હોય.

6 / 10

15 ઓગસ્ના ધ્વજ વંદન ના કાર્યક્રમમાં મનીષ પોતાના વર્ગની હરોળમાં ઊભો છે. તેનું શરૂઆત થી સ્થાન 18 મુ તથા છેલ્લે થી સ્થાન 18 ,મુ હોય તો હરોળમાં કુલ ____ વિદ્યાર્થીઑ હોય .

7 / 10

ધોરણ 8 ના વર્ગમાં કૃષ્ણા નું સ્થાન ઉપરથી 14 મુ અને નીચેથી 52 મુછે, તો વર્ગ માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ________ હોય .

8 / 10

49  વિદ્યાર્થીઓના એક વર્ગમાં પ્રિયંકાનો ક્રમ 18 મો છે. તો છેલ્લેથી તેનો ક્રમ _____ હોય .

9 / 10

રોનીલ શાળાની પ્રાર્થના માટે હરોળમાં બંને તરફથી નવમા સ્થાને છે, તો હરોળમાં કુલ _____ બાળકો હોય .

10 / 10

મારો નંબર એક લાઇનમાં બંને બાજુ થી 7 મળે છે, તો લાઇનમાં _____ વ્યક્તિઓ હોય .

Your score is

0%

Leave a Comment