આ પોસ્ટ માં ONLINE TEST FOR NMMS EXAM:શ્રેણી પૂર્ણ કરો ક્વિઝ : 3 મૂકવામાં આવી છે. જે આપને NMMS પરીક્ષા માટે ઉપયોગી નીવડશે.
ટેસ્ટ માં કુલ : 10 પ્રશ્નો છે.
દરેક પ્રશ્નના : 1 ગુણ છે.
નીચે START QUIZ બટન પર કિલક કરી ક્વિઝ શરૂ કરો.
આ ટેસ્ટ પૂર્ણ કરી નીચે FINISH નું બટન કિલક કરવું અને એનું પરિણામ આપને મળશે જેને આપ શેર પણ કરી શકશો.
આભાર !
ONLINE TEST FOR NMMS EXAM:શ્રેણી પૂર્ણ કરો ક્વિઝ : 3
#1. શ્રેણી પૂર્ણ કરો : 4, 7, 12 , 19, 28, ____
#2. શ્રેણી પૂર્ણ કરો : 1, 2, 6, 24, 120, ____
#3. શ્રેણી પૂર્ણ કરો : 1, 9, 25, 49, 81, ____
#4. શ્રેણી પૂર્ણ કરો : 1, 1/4, 1/8, 1/16, 1/32, ,___
#5. શ્રેણી પૂર્ણ કરો : 3, 7, 15, ___, 63, 127
#6. શ્રેણી પૂર્ણ કરો : 1, 4, 10 , 22 ,46 ,____
#7. શ્રેણી પૂર્ણ કરો : 48, 24, 96, 48, 192, ____
#8. શ્રેણી પૂર્ણ કરો : 1,9,25,49,___,121
#9. શ્રેણી પૂર્ણ કરો : 10, 18, 28, 40, 54, 70, ______
#10. શ્રેણી પૂર્ણ કરો : 2, 5, 9, ___, 20, 27
Results
અભિનંદન ! આપે ક્વિઝ પાસ કરી છે.
માફ કરશો. આપ ફરી પ્રયત્ન કરી ટેસ્ટ આપો.