SHASHTRIYA AND LOKNRUTYA QUIZ|શાસ્ત્રીય અને લોકનૃત્ય વિષેની ક્વિઝ 2022

આ પોસ્ટ માં ONLINE TEST SHASHTRIYA AND LOKNRUTYA QUIZ|શાસ્ત્રીય અને લોકનૃત્ય વિષેની ક્વિઝ 2022 GUJARATI QUIZ ક્વિઝ મૂકવામાં આવી છે.

જે આપને સ્પર્ધાત્મક  પરીક્ષા માટે ઉપયોગી નીવડશે. 

ટેસ્ટ માં કુલ :   20 પ્રશ્નો છે. 

દરેક પ્રશ્નના : 1 ગુણ છે. 

નીચે શરૂ કરો  બટન પર કિલક કરી ક્વિઝ શરૂ કરો. 

આ  ટેસ્ટ પૂર્ણ કરી નીચે FINISH નું બટન કિલક કરવું  અને  એનું પરિણામ આપને મળશે જેને આપ શેર પણ કરી શકશો. 

આભાર !

 

SHASHTRIYA AND LOKNRUTYA QUIZ|શાસ્ત્રીય અને લોકનૃત્ય વિષેની ક્વિઝ 2022
SHASHTRIYA AND LOKNRUTYA QUIZ|શાસ્ત્રીય અને લોકનૃત્ય વિષેની ક્વિઝ 2022

શાસ્ત્રીય અને લોકનૃત્ય ક્વિઝ : 7

0%
123

SHASTRIYA AND LOK NRUTYA QUIZ

1 / 21

કરાગમ ક્યાંનું લોક નૃત્ય છે ?

2 / 21

ઢોલો રાણો નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત છે ?

3 / 21

કૂચિપૂડી કયા રાજ્ય નું નૃત્ય છે ?

4 / 21

લાવણી એ કયા રાજ્ય નું જાણીતું નૃત્ય છે ?

5 / 21

નીચેનામાંથી કયું લોક નૃત્ય ગુજરાતનું નથી ?

6 / 21

નીચેનામાંથી કયું ગુજરાત નું લોકનૃત્ય  છે ?

7 / 21

નૃત્ય ક્ષેત્ર માં સુનિલ કોઠારીની આગવી ઓડખ શું છે ?

8 / 21

મોહિનીઅટ્ટમ કયા રાજ્ય નું નૃત્ય છે ?

9 / 21

ઝવેરી બહેનો કઈ નૃત્ય કળા માટે જાણીતા છે ?

10 / 21

ઘેર નૃત્ય કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ?

11 / 21

સમુદ્ર નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતા ગીત વિશેષને શું કહેવામાં આવે છે ?

12 / 21

હાલી નૃત્ય કઈ આદિ જાતિનું લોકનૃત્ય છે ?

13 / 21

કયા નૃત્ય વખતે હડુલા પ્રકારના શોર્યગીત ગવાય છે ?

14 / 21

કેરળ પ્રદેશ નું લોકપ્રિય નૃત્ય કયું છે ?

15 / 21

આમાં નૃત્ય સાથે સંકળાયેલું કોણ ન ગણાય ?

16 / 21

ઓડિસી નૃત્ય નું મૂળ કયા રાજ્યમાંથી આવ્યું છે ?

17 / 21

ગુજરાતનાં કુમુદિની લાખિયા કયા ક્ષેત્રે સાથે સંકળાયેલા છે ?

18 / 21

હુડો શું છે ?

19 / 21

મશીરા વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ?

20 / 21

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

21 / 21

ડાંગ જિલ્લાના આદિવાસીઓ નું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે ?

Your score is

The average score is 58%

0%

નીચેની ક્વિઝ પણ આપો.

Leave a Comment